Janudi Ne Jon Chothi Thay Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Janudi Ne Jon Chothi Thay Lyrics in Gujarati
By Gujju08-06-2023
એ હમાચાર જાય જાનુડી ને હમાચાર જાય
મારા પેલા જાનુડી ને જોણ ચોથી થાય
હમાચાર જાય જાનુડી ને હમાચાર જાય
મારા પેલા જાનુડી ને જોણ ચોથી થાય
એ મારો બાપો મારા માટે હંગુ જોવા જાય
અરે અરે રે મારો બાપો મારા માટે હંગુ જોવા જાય
મારા પેલા જાનુડી ને જોણ ચોથી થાય
એ મારા ઘર ની વાત વાઇરલ ચોથી થાય
મને ખબર ના હોય જાનુન જોણ ચોથી થાય
એ ઘર માં મારા નવા જૂની વાત કોઈ થાય એની
ઘર માં મારા નવા જૂની વાત કોઈ થાય એની
મારા પેલા જાનુડી ને જોણ ચોથી થાય
એ મારો બાપો મારા માટે છોરી જોવા જાય
મારા પેલા જાનુ તન જોણ ચોથી થાય
અલી મને ખબર ના હોય પેલા જોણ ચોથી થાય
એ મારું બોલેલું કદી હાચુ ના રે થાય
જાનુ બોલે એ પલ વાર મોં થઇ જાય
અરે અરે રે મારુ બોલેલું કદી હાચુ ના રે થાય
જાનુ બોલે એ પલ વાર મોં થઇ જાય
એ પ્રેમિકા કેવાય કે પ્રેમ પૂજારણ કેવાય
એને પ્રેમિકા કેવાય કે પ્રેમ પૂજારણ કેવાય
એને
એ મારા પેલા જાનુડી ને ચોથી થાય
એ મારો બાપો મારા માટે હંગુ જોવા જાય
મારા પેલા જાનુડી ને જોણ ચોથી થાય
એ મારા પેલા જાનુડી ને ખબર પડી જાય
ઓ થોડા દાડા પછી મને જોણ થઇ જાય
મારો બાપો હંગુ જોવા જાનુ ના ઘેર જાય
અરે અરે રે થોડા દાડા પછી મને જોણ થઇ જાય
મારો બાપો હંગુ જોવા જાનુ ના ઘેર જાય
એ હવે મને ખબર પડી
તારી મારી જોમસે જોડી
હવે મને ખબર પડી
તારી મારી જોમસે જોડી
એ મારા પેલા જાનુડી ને જોણ ચોથી થઇ
એ મારા બાપ ને મારા પ્રેમ ની ખબર પડી જઇતી
મારા પેલા જાનુ જોડે વાત થઇ જઇતી
મારા પેલા જાનુ ના ઘેર વાત કરી દીધી