Jiv Jato Hoy To Jay Maro Prem Nai Ochho Thai Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Jiv Jato Hoy To Jay Maro Prem Nai Ochho Thai Lyrics in Gujarati
By Gujju26-05-2023
હે જીવ જાતો હોઈ તો જાય રે મારો પ્રેમ નઈ ઓછો થાય રે
હે જીવ જાતો હોઈ તો જાય રે મારો પ્રેમ નઈ ઓછો થાય રે
જાનુ તું છે મારી જાન
હે તારા મારા પ્રેમની વાતો ગોંડી જગમો આખા થાઈ રે
જાનુ તું છે મારી જાન
તારા વિના ના રેવાય રે તારા વિના ના જીવાય
તારા વિના ના રેવાય રે તારા વિના ના જીવાય
હે આંખોમાં છે ચહેરો અને હોઠે તારૂ નામ રે
જાનુ તું છે મારી જાન
હે જીવ જાતો હોઈ તો જાય રે મારો પ્રેમ નઈ ઓછો થાય રે
જાનુ તમે મારી જાન
હો લોકની લાઝે રીત રિવાજે હતો મને ડર
પણ શું કરૂ ના રહેવાતું તારા રે વગર
હો જાનુડી મારી મારી રે હાલત તારા જેવી છે જાન
તડપે મારૂ દિલ જોવા તારી રે મુસ્કાન
હો નથી ફાવતું મને નથી ગમતું તારા રે વિના મન નથી મોનતુ
હે હું તને ના જોવું તો મારો દિવસ ના જાય રે
જાનુ તું છે મારી જાન
હે જીવ જાતો હોઈ તો જાય રે મારો પ્રેમ નઈ ઓછો થાય રે
પિયુ તમે મારી જાન
હો હર પલ આવે મને તારા રે વિચાર
સુતા નિંદર ના આવે મને ઘડી વાર
હો જાનુડી મારી ઘાયલ દિલની વાત કરવી કોને મારે જઈ
મારી રે હાલત પણ તારા જેવી થઈ
હો ચિંતા થાઈ છે તારી મને ચિંતા થાઈ છે તને ના જોવું તો મારો જીવ જાય છે
હે તને બનવું મારી રોણી ભરવું ઘરના પોણી
જાનુ તું છે મારી જાન
હે જીવ જાતો હોઈ તો જાય રે મારો પ્રેમ નઈ ઓછો થાય રે
પિયુ તમે મારી જાન
હે જીવ જાતો હોઈ તો જાય રે મારો પ્રેમ ના ઓછો થાય રે
જાનુ તું છે મારી જાન
હે જાનુ તું છે મારી જાન
હો પિયુ તમે મારી જાન
જાનુડી મારી તું છે મારી જાન