Friday, 20 September, 2024

જોઈ ને જાનુડી ફરી જાયે છે Lyrics in Gujarati

357 Views
Share :
Joi Ne Janudi Fari Jaay Che

જોઈ ને જાનુડી ફરી જાયે છે Lyrics in Gujarati

357 Views

હો મને યાદ આવે છે તારી રાત જાય જાગી મારી સારી
મને યાદ આવે છે તારી રાત જાય જાગી મારી સારી
યાદ આવે છે તારી રાત જાય જાગી મારી સારી

તુટ્યુ મારુ દિલ ને તુટ્યા સપના
તુટી રહ્યો છું હું હમાના

પેલા જાનુ ફરી ફરી ને જોતા તા
પેલા ફરી ફરી ને જોતા તા
આજ જોઈ ને જાનુડી ફરી જાય છે

હો પેલા જાનુ ફરી ફરી ને જોતા તા
મને ફરી ફરી ને જોતા તા
આજ જોઈ ને જાનુડી ફરી જાય છે
મને યાદ આવે છે તારી

હો પ્રેમ ને મારા લાગી ગઈ નજર
નથી મિલાવતી આંખો એ ફરવે નજર
હો દિલ માં દર્દ અને હૈયે નથી હાસ
મારા માટે તમને મળે ના નવરાશ

હો દિલ માં દર્દ નથી માતુ
મને હવે કઈ ના હમજાતું

પેલા જાનુ ફરી ફરી ને જોતા તા
મને ફરી ફરી ને જોતા તા
આજ જોઈ ને જાનુડી ફરી જાય છે

ઓ પેલા ફરી ફરી ને જોતા તા
મને ફરી ફરી ને જોતા તા
આજ જોઈ ને જાનુડી ફરી જાય છે
હો મને યાદ આવે છે તારી

હો દર્દ આ દિલમાં વધે દિવસ રાત
મારા આ દિલ ની હવે કરવી કોને વાત
હો પ્રેમ ની આ પીડા હવે નથી જીરવાતી
બેવફાઈ જાનુ તારી બઉ ઉભરાતી

હો મન માં મન માં હુતો રોતો
તમને તાકી તાકી જોતો

પેલા જાનુ ફરી ફરી ને જોતા તા
મને ફરી ફરી ને જોતા તા
આજ જોઈ ને જાનુડી ફરી જાય છે

ઓ પેલા ફરી ફરી ને જોતા તા
મને ફરી ફરી ને જોતા તા
આજ જોઈ ને જાનુડી ફરી જાય છે
હો મને યાદ આવે છે તારી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *