Monday, 23 December, 2024

Juda Re Thaisu Lyrics | Varsha Barot | Ekta Sound

129 Views
Share :
Juda Re Thaisu Lyrics | Varsha Barot | Ekta Sound

Juda Re Thaisu Lyrics | Varsha Barot | Ekta Sound

129 Views

હો..હોહો..હો આ..આઆ..આ
હો..હોહો..હો આ..આઆ..આ

હો એક દિવસ આપરે જુદા રે થઈશું
દિવસો ને મહિના વીતી રે જાશે
હો એક દિવસ આપરે જુદા રે થઈશું
દિવસો ને મહિના વીતી રે જાશે
હો વીતેલી પલો ને યાદ કરીશું
યાદો ના સહારે જીવીરે લેશુ
હો યાદો ના સહારે જીવીરે લેશુ
વીતેલી પલો ને યાદ કરીશું
યાદો ના સહારે જીવીરે લેશુ
વીતેલી પલો ને યાદ કરીશું
હો એક દિવસ આપરે જુદા રે થઈશું
દિવસો ને મહિના વીતી રે જાશે
દિવસો ને મહિના વીતી રે જાશે

હો ગમ ની દુનિયા માં એક તું સહારો
તારા સહારે અમે લડી રે લેશુ
હો પ્રેમ તું મારો કેમ રે ના સમજે
પ્રેમ માં તમારા જીવરે આપીશુ
પ્રેમ માં તમારા જીવરે આપીશુ
પ્રેમ માં તમારા જીવરે આપીશુ
હું તારા તે પ્રેમ માં
હું તારા તે પ્રેમ માં હું રે ખોવાણી
યાદો ની મહેફ આખો માં સમાણી
હો એક દિવસ આપરે જુદા રે થઈશું
દિવસો ને મહિના વીતી રે જાશે
હો દિવસો ને મહિના વીતી રે જાશે

હો નથી તું મારી જોડે નથી આસપાસ રે
તારા સપના માં આખી ઝીંદગી જાશે
હો આખો ના આશુ ઓને કેમરે રોકી છું
દર્દો ને આશુ માં વહાવી લેશુ
હો દર્દ ને આશુ માં વહાવી લેશુ
દર્દ ને આશુ માં વહાવી લેશુ
હો દર્દ આ જુદાઈ ના
હો દર્દ આ જુદાઈ ના સહી રે લેશુ
જુદાઈ ને પ્રેમ અમે સમજી લેશુ
હો એક દિવસ આપરે જુદા રે થઈશું
દિવસો ને મહિના વીતી રે જાશે
હો દિવસો ને મહિના વીતી રે જાશે

હો દુનિયા ને અલવિદા કહી દેશુ પ્રેમ થી
મુજથી ચહાય ના વેદના જુદાઈ ની
હો દિલ થી દુવા તને ખુશ તું રેજે
ભૂલ કોઈ હોય મારી માફ મને કરજે
હો ભૂલ કોઈ હોય મારી માફ મને કરજે
ભૂલ કોઈ હોય મારી માફ મને કરજે
હો ગમ ની આ દુનિયા
હો ગમ ની આ દુનિયા છોડી રે જાસુ
યાદ કરીશ તો પાસા રે આવસુ
હો એક દિવસ આપરે જુદા રે થઈશું
દિવસો ને મહિના વીતી રે જાશે
હો દિવસો ને મહિના વીતી રે જાશે

English version

Ho..hoho..ho aa aa..aa..aa
Ho..hoho..ho aa aa..aa..aa

Ho ek divas aapre juda re thaisu
Divso ne mahina viti re jaase
Ho ek divas aapre juda re thaisu
Divso ne mahina viti re jaase
Ho viteli palo ne yaad karisu
Yaado na sahare jivire lesu
Ho yaado na sahare jivire lesu
Viteli palo ne yaad karisu
Yaado na sahare jivire lesu
Viteli palo ne yaado karisu
Ho ek divas aapre juda re thia chhu
Divso ne mahina viti re jaase
Divso ne mahina viti re jaase

Ho gum ni duniya ma ek tu saharo
Tara sahre ame ladi re lesu
Ho prem tu maro kem re na samje
Prem ma tamara jivre aapisu
Prem ma tamara jivre aapisu
Prem ma tamara jivre aapisu
Hu tara te prem ma
Hu tara te prem ma hu re khovani
Yaado ni mahfil aakho ma samani
Ho ek divas aapre juda re thaisu
Divaso ne mahina viti re jaase
Ho divso ne mahina viti re jaase

Ho nathi tu mari jode nathi aas-pass re
Tara sapna ma aakhi zindgi jaase
Ho aakho na ashu ne kemre roki chhu
Dardo ne aashu ma vahavi lesu
Ho dard ne aashu ma vahavi lesu
dard ne aashu ma vahavi lesu
Ho dard aa judai na
Ho dard aa judai na sahi re lesu
Judai ne prem ame samji re lesu
Ho ek divas aapre juda re thaisu
Divso ne mahina viti re jaase
Ho divso ne mahina viti re jaase

Ho duniya ne alvida kahi desu prem thi
Mujthi cahay na vedna judai ni
Ho dil thi duva tane khush tu reje
Bhul koi hoy mari maaf mane karje
Ho bhul koi hoy mari maaf mane karje
Bhul koi hoy mari maaf mane karje
Ho gum ni aa duniaya
Ho gum ni aa duniya chho re jasu
Yaad karis to passa re aavsu
Ho ek divas aapre juda re thaisu
Divaso ne mahina viti re jaase
Ho divaso ne mahina viti re jaase

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *