Wednesday, 25 December, 2024

JUTHO TARO PREM LYRICS | KAJAL MAHERIYA

126 Views
Share :
JUTHO TARO PREM LYRICS | KAJAL MAHERIYA

JUTHO TARO PREM LYRICS | KAJAL MAHERIYA

126 Views

હા જુઠો તારો પ્રેમ એ જુઠો તારો પ્રેમ
તું કરતો મને પ્રેમ એ હતો મારો વેમ

હા તારા વિના જિંદગી જીવી રે લઈશું
તારા વિના જિંદગી જીવી રે લઈશું
જુઠા તારા પ્રેમ ને ભૂલી રે જઈશું

હો દુનિયાદારી અમે પણ શીખી રે લઈશું
દુનિયાદારી અમે પણ શીખી રે લઈશું
જુઠા તારા પ્રેમ ને અમે ભૂલી રે જઈશું

હે તારું નોમ ના રે લઈશું તને યાદ ના કરીશું
તારું નોમ ના રે લઈશું તને યાદ ના કરીશું
હો જુઠા તારા પ્રેમ ને અમે ભૂલી રે જઈશું
અરે હાચુ અમે જુઠા તારા પ્રેમ ને અમે ભૂલી રે જઈશું

હો મારા રે પ્રેમ ના કર્યા ધજાગરા
કર્યા હતા વ્રત મે તો તારા નોમ ના
હો જિંદગી મારી રોળી રાખમાં
કરી ગયો દગો ચેવો મારી સાથ માં

હો દિલ માંથી અમે તારું નોમ કાઢી દઈશું
દિલ માંથી અમે તારું નોમ કાઢી દઈશું
જુઠા તારા પ્રેમ ને અમે ભૂલી રે જઈશું
અરે ગોડા જુઠા તારા પ્રેમ ને ભૂલી રે જઈશું

હો જીવડો મારો ચમ તે બાળ્યો
કિયા જનમનો વેર તે વાળ્યો
હો મારી ઓખલડી ચમ રોવડાવી
જૂઠી વાતો કરી મને તે ફસાવી

એ ગમ ના આહુડા હસી ને પી લઈશું
ગમ ના આહુડા હસી ને પી લઈશું
જુઠા તારા પ્રેમ ને અમે ભૂલી રે જઈશું
સોગંદ છે મને જુઠા તારા પ્રેમ ને ભૂલી રે જઈશું

હો તારા વિના જિંદગી અમે જીવી રે લઈશું
દુનિયાદારી અમે પણ શીખી રે લઈશું
જુઠા તારા પ્રેમ ને અમે ભૂલી રે જઈશું
હો જુઠા તારા પ્રેમ ને અમે ભૂલી રે જઈશું.

English version

Ha jutho taro prem ae jutho taro prem
Tu karto mane prem ae hato maro vem

Ha tara vina jindagi jivi re laishu
Tara vina jindagi jivi re laishu
Jutha tara prem ne bhuli re jaishu

Ho duniyadari ame pan shikhi re laishu
Duniyadari ame pan shikhi re laishu
Jutha tara prem ne ame bhuli re jaishu

He taru nom na re laishu tane yaad na karishu
Taru nom na re laishu tane yaad na karishu
Ho jutha tara prem ne ame bhuli re jaishu
Are hachu ame jutha tara prem ne ame bhuli re jaishu

Ho mara re prem na karya dhajagara
Karya hata vrat me to tara nom na
Ha jindagi mari roli rakhma
Kari gayo dago chevo mari saath ma

Ho dil mathi ame taru nom kadhi daishu
Dil mathi ame taru nom kadhi daishu
Jutha tara prem ne ame bhuli re jaishu
Are goda jutha tara prem ne bhuli re jaishu

Ho jivdo maro cham te balyo
Kiya janam no ver te valyo
Ho mari aokhaldi cham rovdavi
Juthi vaato kari mane te fasavi

Ae gam na aahuda hasi ne pi laishu
Gam na aahuda hasi ne pi laishu
Jutha tara prem ne ame bhuli re jaishu
Sogand chhe mane jutha tara prem ne bhuli re jaishu

Ho tara vina jindagi ame jivi re laishu
Duniyadari ame pan shikhi re laishu
Jutha tara prem ne ame bhuli re jaishu
Ho jutha tara prem ne ame bhuli re jaishu.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *