Sunday, 22 December, 2024

Kai Deje Tara Bhai Ne Lyrics in Gujarati

337 Views
Share :
Kai Deje Tara Bhai Ne Lyrics in Gujarati

Kai Deje Tara Bhai Ne Lyrics in Gujarati

337 Views

જીવશું તો તારા થયીને રે
મરશું તો તને લઇને રે
જાનુ  આટલું યાદ રાખજે
કઈ દેજે તારા ભાઈને રે
 હરે ફરશું તને લાયી ને રે
 જાનુ આટલું યાદ રાખજે
છે વટનો સવાલ ભલે થયી જાય બબાલ
છે વટનો સવાલ ભલે થયી જાય બબાલ
જીવશું તો તારા થયીને રે,
મરશું તો તને લઇને રે
જાનુ આટલું યાદ રાખજે
જાનુ આટલું યાદ રાખજે

મેં તો હાથે દોરાવ્યું રે જાનુ  તારા નામ નું ટેટુ
હવે શીદ રેવું રે જાનુ મારી તુઝ થી છેટું
ના ખેલતી તું ગેમ ફોન કાપે છે કેમ
ના ખેલતી તું ગેમ ફોન કાપે છે કેમ
જીવશું તો તારા થયીને રે
 મરશું તો તને લઇને રે
જાનુ  આટલું યાદ રાખજે
મારી જાનુ આટલું યાદ રાખજે

હાચો પ્રેમ કર્યો છે
હાચો પ્રેમ કર્યો છે
ના મને કોઈ નો  ડર છે
લોકો બધા વાતો કરે છે
લોકો બધા વાતો કરે છે
તારી મારી જોડી જબ્બર છે
ના રહેતી વ્હેમ માં છું તારા પ્રેમ માં
ના રહેતી વ્હેમ માં છું તારા પ્રેમ માં
જીવશું તો તારા થયીને રે
 મરશું તો તને લઇને રે
જાનુ  આટલું યાદ રાખજે
અલી કઈ દેજે તારા ભાઈને રે
 હરે ફરશું તને લાયી ને રે
 જાનુ આટલું યાદ રાખજે
 જાનુ આટલું યાદ રાખજે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *