કેસરિયો સાફો Lyrics in Gujarati
By-Gujju07-11-2023
કેસરિયો સાફો Lyrics in Gujarati
By Gujju07-11-2023
કેસરિયો સાફો
બાંધીને જોને આજ
ઘોડી ચડે રે મારો વીરો
કેસરિયો સાફો
બાંધીને જોને આજ
ઘોડી ચડે રે મારો વીરો
ને ગુંથી વેણી
સજીને શણગાર
વાટ્યું જોવે રે એની હીર
દોરી રે દોરી જન્મોની બંધાય
દોરી રે દોરી જન્મોની બંધાય
પૂરી થઈ રે આજ પ્રીત
પૂરી થઈ રે આજ પ્રીત
કેસરિયો સાફો
બાંધીને જોને આજ
ઘોડી ચડે રે મારો વીરો
ને ગુંથી વેણી
સજીને શણગાર
વાટ્યું જોવે રે એની હીર
ફૂલડેથી વધાવો જી
મંગળ કોઈ ગાવો જી
ઢોલીડા બોલાવો જી
શરણાયુ વગડાવો રે
અગ્નિના ફેરા કેવી મંગળ વેળા
પ્રેમનો ઉત્સવ જાણે લાગણીના મેળા
અગ્નિના ફેરા કેવી મંગળ વેળા
પ્રેમનો ઉત્સવ જાણે લાગણીના મેળા
કે સાત વચનમાં બંધાય મન મિત
કે સાત વચનમાં બંધાય મન મિત
પૂરી થઈ રે આજ પ્રીત
પૂરી થઈ રે આજ પ્રીત
કેસરિયો સાફો
બાંધીને જોને આજ
ઘોડી ચડે રે મારો વીરો
ને ગુંથી વેણી
સજીને શણગાર
વાટ્યું જોવે રે એની હીર
ફૂલડેથી વધાવો જી
મંગળ કોઈ ગાવો જી
પૂરી થઈ રે આજ પ્રીત
ઢોલીડા બોલાવો જી
શરણાયુ વગડાવો રે
પૂરી થઈ રે આજ પ્રીત