Sunday, 19 April, 2026
  • ‘રજત ક્રાંતિ’ શબ્દો કોના માટે વપરાય છે ?
    ઈંડા ઉત્પાદન માટે
  • પાણી કયા ઘટક તત્વોનું બનેલું છે?
    ઓકિસજન અને હાઇડ્રોજન
  • સૂર્યમાં અણુ એકીકરણની પ્રક્રિયા માટે શું જરૂરી છે ?
    ખૂબ ઊંચુ તાપમાન અને ખૂબ ઊંચુ દબાણ
  • ફટકડીનું રાસાયણિક નામ શું છે ?
    પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ
  • લોખંડમાં કાટ લાગવાથી તેનું વજન….
    વધે છે.
  • ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે અર્જુન શું છે ?
    યુદ્ધ ટેન્ક
  • વ્હાઈટ મસલ ડીસીઝ થવાનું કારણ જણાવો
    વિટામીન ‘ઈ’ની ઉણપ
  • ક્યો પુખ્ત વયના લોકોમાં જોવા મળતો સામાન્ય રોગ, ડાયાબિટીસ મેલીટસ સાથે સંકળાયેલો છે ?
    રક્તમાં શર્કરાનું ઊંચુ સ્તર અને રક્તમાં ઈન્સ્યુલીનનું નીચું સ્તર
  • પૃથ્વી પરના પાણીમાની બાષ્પ દ્વારા વાદળ બની તે જ પાણી પૃથ્વી પર પાછુ ફરે છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?
    જળચક્ર
  • ગોઈટર રોગમાં કઈ ગ્રંથિનો આકાર અસાધારણ રીતે મોટો થાય છે ?
    થાઈરોઈડ
  • હાલમાં સંશોધકો ઈંડા અને ઝડપથી સાજા ન થઈ શકે તેવા ઘાના ઉપચાર માટે કઈ થેરાપી વિકસિત કરી છે ?
    કોલ્ડ પ્લાઝમા થેરાપી
  • હાઈપોથેલોમસ કોને જોડે છે ?
    અગ્ર મગજ અને પશ્વ મગજ
  • કઈ પુનઃ પ્રાપ્ય ઊર્જા ધુમાડા કે રાખનું નિર્માણ કરતી નથી ?
    બાયોગેસ
  • વોશીંગ સોડા એટલે શું ?
    સોડિયમ કાર્બોનેટ
  • પાલકમાં ક્યો એસિડ હોય છે ?
    ઓકઝેલિક એસિડ
  • નોનસ્ટીક કુકિંગ વાસણો માટે જે કોટીંગ વા૫૨વામાં આવે છે તે શેનું બનેલું હોય છે?
    ટેફલોન
  • પવનની ઝડપ માપવા માટે ક્યા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ?
    એનીમોમીટર
  • તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત હોય છે ?
    સલ્ફર ડાયોકસાઈડ
  • પાણી શુદ્ધિકરણ માટે ક્યો પાઉડર વપરાય છે ?
    ટી.સી.એલ.
  • લોહ તત્ત્વની ઉણપથી ક્યો રોગથાય છે ?
    એનિમિયા
  • ‘ઓઝોન આવરણ’એ વાતાવરણના ક્યા આવરણનો ભાગ છે ?
    સમતાપ આવરણ
  • બંધ ઓરડામાં કોલસા સળગાવતા ક્યો વાયુ ઉત્પન્ન થાય છે?
    કાર્બન મોનોક્સાઈડ
  • પોલિથિન અને PVC શેના ઉદાહરણો છે ?
    થર્મોપ્લાસ્ટિક
  • પીવાના પાણીની ph કેટલી હોવી જોઈએ ?
    6.5 to 8.5
  • સૂર્યમાંથી નિકળતા અલ્ટાવાયોલેટ કિરણોનું શોષણ છે?
    ઓઝોન વાયુનું સ્તર કોણ કરે
  • મ્યુનિસિપલ ઘન કચરાને કોતરવાની અને કાપવાની પ્રક્રિયાનું નામ શું છે ?
    શ્રેડિંગ
  • ડિસેમ્બર 2014માં ભારતે કયા દેશને યુદ્ધપોત (સબમરીન) વેચી વૈશ્વિક બજારમાં પ્રવેશ કર્યો ?
    મોરીશ્યસ
  • ટ્રાફીક સિગ્નલ અને ચેતવણી દર્શક લાઈટ રંગ વર્ણપટમાં લાલ હોય છે કારણ કે …….….
    વર્ણક્રમમાં લાલ રંગની લાઈટનું પ્રકિર્ણન સૌથી ઓછું છે.
  • ચંદ્રની સપાટી કે જે પડછાયામાં રહે છે તે ચંદ્રના ખાતે વિસ્તૃત હોય છે.
    દક્ષિણ ધ્રુવ
  • GSLV નો ત્રીજો તબક્કો, આધારિત છે.
    ક્રાયોજેનિક ટેકનોલોજી પર
  • પાણીની હાર્ડનેસ કયો પદાર્થ તેમાં ઉમેરવાથી દૂર થઈ શકે છે ?
    સોડીયમ કાર્બોનેટ
  • માનવોમાં સામાન્ય રીતે કઈ જગ્યાએ શુક્રાણુ અંડકોષને ફલિત કરે છે ?
    ફેલોપિન ટ્યુબ
  • ભાભા ઓટોમીક રિસર્ચ સેન્ટર દ્વારા કયા સ્થળે ભૂકંપને સંબંધિત પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવામાં આવે છે ?
    ગૌરીબીદાનૌર, દિલ્હી, ટ્રોમ્બે
  • ક્રિસ્કોગ્રાફ સંયંત્ર ……… ઉપયોગમાં લેવાય છે.
    વનસ્પતિની વૃદ્ધિ માપવા
  • ભૂસ્થાયી (Geostationary) ઉપગ્રહનો પરિભ્રમણ સમય નો છે.
    24 કલાક
  • પુખ્ત વ્યક્તિમાં રૂધિરનું પ્રમાણ (જથ્થો) કેટલું હોય છે ?
    5 થી 6 લીટર
  • ભારતના સૌથી મોટા મલ્ટીમોડલ લોજીસ્ટીક પાર્ક ખાતે સ્થાપવામાં આવશે.
    વોરચનનગર, સાણંદ
  • રેફ્રીજરેટરમાં રેફ્રીજરન્ટ તરીકે વપરાતું પ્રવાહી હોય છે.
    પ્રવાહી એમોનિયા
  • ધી સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ફ્રેશવોટર એકવાકલ્ચર (CIFA) ક્યાં આવેલ છે ?
    ભુવનેશ્વર
  • ભારતીય રિર્સચ સ્ટેશન હીમાદ્રી કયા આવેલું છે ?
    આર્કટીક