Saturday, 11 July, 2026
  • “વીડાલ ટેસ્ટ” (Widal Test) કયા રોગની ઓળખ કરવા માટે કરવામાં આવે છે ?
    ટાઈફોઈડ
  • વિદ્યુત પ્રતિરોધના માપ માટે કયો એકમ વપરાય છે ?
    ઓમ
  • સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ પાર્શ્વ રીતે હોય છે.
    ઊલ્ટું
  • ઓપ્થલમોલોજિસ્ટ કયા અંગના રોગના નિષ્ણાંત ગણાય છે ?
    આંખ
  • ટેલિફોનના શોધક કોણ હતાં ?
    ગ્રેહામ બેલ
  • ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય ?
    ઉત્તર
  • વંશ – વારસાનું વિજ્ઞાન એટલે શું ?
    જિનેટિક્સ
  • કાર્ડિયોગ્રામ ક્યા રોગની તપાસમાં મદદરૂપ થાય ?
    હૃદય
  • દાક્તરી વિદ્યાના પિતા કોણ છે?
    હિપોક્રેટિસ
  • પોલિયોની રસીના શોધક કોણ છે?
    જોનાસ સાલ્ક
  • ક્યા અંગને ચકાસવા માટે સિરમ ક્રિએટીનાઈનનો ટેસ્ટ કરવામાં આવે છે?
    કિડની
  • કૉપર ટિનથી બનતી મિશ્રધાતુનું નામ જણાવો.
    કાંસુ
  • બેટરી ચાર્જરથી શું થાય ?
    વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર
  • ભારતે સૌપ્રથમ વખત અણુધડાકો ક્યા કર્યો હતો ?
    પોખરણ
  • ત્રિગુણી રસી ક્યા રોગ સામે રક્ષણ આપે છે ?
    ડિસ્થેરિયા, ધનુરવા, ઉંટાટિયું
  • પ્રકાશની ગતિ જણાવો.
    2,99,792 કિ.મી./સેકંડ
  • ઈન્સ્યુલિનનો સ્રાવ પ્રેરતું અંગ ક્યું છે ?
    સ્વાદુપિંડ
  • વાલ્વયુક્ત રૂધિર વાહિનીઓને શું કહે છે ?
    શિરા
  • સમુદ્રની ઉંડાઈ માપવા ક્યું સાધન ઉપયોગી છે ?
    ફેઘોમીટર
  • કઈ કેપ્સ્યુલનું વિઘટન શરીરમાં થયા પછી તેમાં રહેલ ઔષધની શરીર પર અસર થાય છે ?
    PHBV
  • ઈલેક્ટ્રીક મોટર શક્તિનું રૂપાંતરણ કરે.
    વીજશક્તિનું યાંત્રિકશક્તિમાં
  • ટામેટામાં ક્યો એસિડ હોય છે ?
    ઓકઝેલિક એસિડ
  • મગજના તળિયે કઈ અંતઃ સ્રાવી ગ્રંથિ આવેલી છે ?
    પિચ્યુટરી ગ્રંથિ
  • હેલિકોપ્ટરના શોધક કોણ હતા ?
    ઈંગોર સિર્ફોસ્કિ
  • ક્યા વાયુની હવામાં હાજરીને કારણે પિત્તળ હવામાં રંગવિહીન થઈ જાય છે ?
    હાઈડ્રોજન સલ્ફાઈડ
  • સ્ટેઈનલેસ સ્ટીલના ઉત્પાદનમાં લોખંડમાં કાચી ધાતુ સાથે કઈ ધાતુનું મિશ્રણ કરવામાં આવે છે ?
    ક્રોમિયમ અને નિકલ
  • વેગમાન એ…..સાથે સૌથી નજીકથી સંકળાયેલ છે ?
    બળના આઘાત
  • પ્લાસ્ટર ઓફ પેરિસમાં ક્યા રસાયણનો ઉપયોગ થાય છે ?
    કેલ્શિયમ સલ્ફેટ
  • માનવ શરીરમાં આંત્રપુચ્છ (Appendix) ક્યા અંગ સાથે જોડાયેલું છે?
    મોટુ આંતરડું
  • પોર્ટલેન્ડ સિમેન્ટની શોધ કોણે કરી હતી ?
    જોસેફ આસ્પડીન
  • જગ્યા બદલતા પદાર્થના દળમાં શું ફેરફાર થાય છે ?
    દળ અચળ રહે છે
  • બોકસાઈટમાંથી કઈ ધાતુ મળે છે ?
    એલ્યુમિનિયમ
  • હાઈડ્રોમીટરના શોધક કોણ હતા ?
    વિલિયમ નિકોલસન
  • ડોટ્સ સારવાર ક્યા રોગ માટે હોય છે ?
    ટી.બી. થાયમીન
  • ડી.ડી.ટી.નું પૂરું નામ જણાવો.
    ડાયક્લોરો ડાયફિનાઈલ ટ્રાય ક્લોરો ઈથેન
  • કઈ ક્રિયા દ્વારા જટિલ ખોરાકને સરળ સ્વરૂપમાં પરિવર્તિત કરાય છે?
    પાચનક્રિયા
  • કરોડરજ્જુ ક્યાથી ઉત્પન્ન થાય છે ?
    લંબમા
  • CNGનો મુખ્ય ઘટક ક્યો છે ?
    મિથેન
  • WM0નું પૂરું નામ જણાવો.
    વર્લ્ડ મિટિયોરોજીકલ ઓર્ગેનાઈઝેશન
  • ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સનું વડુમથક ક્યા આવેલું છે ?
    બેંગલુરુ
  • કઈ માછલીઓમાં નર ઇંડાને મોઢામાં લઈને ફલિતાંડોનો વિકાસ કરે છે ?
    બિડાલમીન
  • કોટન ઈન્ડસ્ટ્રીમાં ઉત્પન્ન થતો કચરો કેવો કચરો છે ?
    બિન જોખમી કચરો
  • પ્રથમ રાફેલ લડાકુ વિમાન ભારતીય વાયુદળના ક્યા સ્ક્વોડ્રનમાં સામેલ કરાશે ?
    ગોલ્ડર એરોઝ - 17
  • કીડીના કરડવાથી તેજ બળતરા થાય છે, કારણ કે લાલ કીડીના ડંખમાં હોય છે.
    ફોરમિક એસિડ
  • પૃથ્વીની ફરતે પોતાની ભ્રમણકક્ષામાં ફરતા ઉપગ્રહે તેની ઊંચાઈ જાળવવાની હોય છે. ઉપગ્રહની ઉંચાઈ એ દ્વારા લાક્ષણિક કરવામાં આવે છે.
    Pitch, Roll, Yaw
  • પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં મળી આવતું ધાતુ તત્ત્વ . છે.
    એલ્યુમિનીયમ
  • માણેક (rubies) અને નીલમ (sapphires) રાસાયણિક રીતે તરીકે ઓળખાય છે.
    એલ્યુમિનિયમ ઓક્સાઈડ
  • ટિક્કા (Tikka) રોગ કયા પાકને અસર કરે છે ?
    મગફળી
  • ડેન્ગ્યુ તાવ …………. દ્વારા થતો વાયરલ ચેપ છે.
    રોગના વાહક (Vector borne)
  • મનુષ્યનું ડાબું ફેફસું કેમ સહેજ નાનું હોય છે ?
    હૃદયને સ્થાન
  • ઈસરોનું ભારતનું Geo – platform, ભુવન એ મૂલતઃ છે.
    સોફ્ટવેર એપ્લીકેશન (Software
  • પરોપજીવી છે અર્થાત્ તેઓ વૃધ્ધિ પામવા માટે જીવંત કોષ કે પેશીની આવશ્યકતા ધરાવે છે.
    વાઈરસ
  • ભારતની પ્રથમ સ્વદેશી પરમાણુ સંપન્ન સબમરીન કઈ છે ?
    અરિહંત
  • ભારતની સ્વદેશી બનાવટની પ્રથમ તોપ ધનુષને કઈ તોપની ડિઝાઈન પરથી બનાવવામાં આવેલી છે ?
    સ્વીડનની બોફોર્સ તોપ
  • વાદળો જ્યારે … હોય ત્યારે મહત્તમ મેઘગર્જન અને વીજળી થાય છે.
    કમ્યુલોનિમ્બસ (Cumulonim­bus)
  • જયારે કોઈ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવામાં આવે ત્યારે તેનું વજન ઘટે છે. કારણ કે ?
    પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ બળ ચંદ્રના બળ કરતાં વધુ છે
  • ગુરુત્વાકર્ષણના નિયમ સાથેક્યા વૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે ?
    ન્યૂટન
  • સૂર્ય કિરણમાંથી ક્યું વિટામીન મળે ?
    ડી
  • સૂર્ય
    એક તારો છે.
  • માનવ શરીરમાં ફોસ્ફરસ ઘટી જાય તો શું થાય ?
    હાડકાં નબળા પડે
  • હૃદયના ધબકારા નિયંત્રણ કરતું સાધન ક્યું છે?
    પેસમેકર
  • સૂર્યની સૌથી નજીકનો ગ્રહ ક્યો છે ?
    બુધ
  • ટેલિવિઝનની શોધ ક્યારે થઈ ?
    1922
  • ઈલેક્ટ્રોલાઈટની સ્પેસિફિક’ગ્રેવિટી શેના દ્વારા માપી શકાય ?
    હાઈડ્રોમીટર
  • સેલ્યુલર ફોનના પિતા કોને કહેવામાં આવે છે?
    માર્ટિન કુપર
  • ઓરી (મિઝલ્સ) કઈ રીતે ફેલાતો રોગ છે ?
    હવાથી
  • Veriola નામના વાયરસથી ક્યો રોગ થાય છે ?
    શીતળા
  • હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો ?
    ઈ.સ.1986
  • ક્યા સંજોગોમાં યેલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે ?
    ગરમી માટેની સાવચેતી
  • પ્લાસ્ટર ઓફ પેરિસ શામાંથી બને છે ?
    જિપ્સમ
  • કઈ પ્રવિધિને બાળકનું પિતૃત્વ સ્થાપિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે ?
    DNA આંગળાની છાપ ફિંગરપ્રિન્ટિંગ
  • જે રીતે રબર વૃક્ષ સાથે સંબંધિત છે તે જ રીતે રેશમ……. સાથે સંબંધિત છે.
    જંતુ
  • ટેલિવિઝનના શોધક જણાવો.
    જ્હોન લોગી બેઈર્ડ
  • પૃથ્વી ઉપર સૌથી સખત કુદરતી તત્ત્વ ક્યું છે ?
    હીરો
  • સૌથી ઓછા રંગસૂત્ર નંબર ધરાવતું પ્રાણી ક્યું ?
    ભેંસ
  • ક્યા તેલમાં મહત્તમ પ્રોટીન સામગ્રી છે ?
    સોયાબીનનું તેલ
  • હૃદય કયા તંત્રનો ભાગ છે?
    રૂધિરા ભિસરણતંત્ર
  • લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG)માં શું હોય છે ?
    બ્યુટેન, આઈસોબ્યુટેન અને પ્રોપેન
  • પદાર્થની બાષ્પ…. તાપમાને વાયુ તરીકે વર્તે.
    ક્રિટીકલ તાપમાન કરતા ઉપરના
  • રુધિર જૂથના શોધક કોણ છે ?
    કાર્લ લેન્ડસ્ટિનર
  • નીચું કેલેરી મૂલ્ય, રાખનું ઊંચું પ્રમાણ અને સલ્ફરનું ઊંચુ પ્રમાણ એ ક્યા ખનીજની મુખ્ય સમસ્યાઓ છે ?
    ભારતીય કોલસો
  • ચંદ્રનો પ્રકાશ પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે ?
    લગભગ 1.3 સેકન્ડ
  • લીંબુ, નારંગી જેવા ખાટા ફળોમાં ક્યો એસિડ જોવા મળે છે?
    સાઈટ્રિક એસિડ
  • નદીમાંથી સમુદ્રમાં વહાણ પ્રવેશ કરે ત્યારે
    તે થોડું ઉંચકાય છે
  • ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યા સ્થળે આવેલ છે ?
    તીરુવનંતપુરમ
  • દેશની અગ્રગણ્ય વૈજ્ઞાનિક સંસ્થા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ! વાયરોલોજી ક્યા આવેલી છે ?
    પુણે નો મણ આો છે
  • રાત્રે બ્લડ ટેસ્ટ ક્યા રોગ માટે કરવામાં આવે છે ?
    હાથીપગા
  • વિપુલ માત્રામાં પાણીનું શુદ્ધિકરણ કરવા માટે ક્લોરિનના ક્યા રૂપનો ઉપયોગ થાય છે ?
    ક્લોરીન ગેસ
  • ‘ઓઝોન આવરણ’એ વાતાવરણના ક્યા આવરણનો ભાગ છે ?
    સમતાપ આવરણ
  • બંધ ઓરડામાં કોલસા સળગાવતા ક્યો વાયુ ઉત્પન્ન થાય છે?
    કાર્બન મોનોક્સાઈડ
  • પોલિથિન અને PVC શેના ઉદાહરણો છે ?
    થર્મોપ્લાસ્ટિક
  • પીવાના પાણીની ph કેટલી હોવી જોઈએ ?
    6.5 to 8.5
  • સૂર્યમાંથી નિકળતા અલ્ટાવાયોલેટ કિરણોનું શોષણ છે?
    ઓઝોન વાયુનું સ્તર કોણ કરે
  • મ્યુનિસિપલ ઘન કચરાને કોતરવાની અને કાપવાની પ્રક્રિયાનું નામ શું છે ?
    શ્રેડિંગ
  • ડિસેમ્બર 2014માં ભારતે કયા દેશને યુદ્ધપોત (સબમરીન) વેચી વૈશ્વિક બજારમાં પ્રવેશ કર્યો ?
    મોરીશ્યસ
  • ટ્રાફીક સિગ્નલ અને ચેતવણી દર્શક લાઈટ રંગ વર્ણપટમાં લાલ હોય છે કારણ કે …….….
    વર્ણક્રમમાં લાલ રંગની લાઈટનું પ્રકિર્ણન સૌથી ઓછું છે.
  • ચંદ્રની સપાટી કે જે પડછાયામાં રહે છે તે ચંદ્રના ખાતે વિસ્તૃત હોય છે.
    દક્ષિણ ધ્રુવ
  • GSLV નો ત્રીજો તબક્કો, આધારિત છે.
    ક્રાયોજેનિક ટેકનોલોજી પર
  • પાણીની હાર્ડનેસ કયો પદાર્થ તેમાં ઉમેરવાથી દૂર થઈ શકે છે ?
    સોડીયમ કાર્બોનેટ
  • માનવોમાં સામાન્ય રીતે કઈ જગ્યાએ શુક્રાણુ અંડકોષને ફલિત કરે છે ?
    ફેલોપિન ટ્યુબ