-
વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરવા માટે કયું સાધન વપરાય છે ?ઈલેક્ટ્રીક મોટર
-
મિસાઈલ્સ પૃથ્વીના વાતાવરણની બહાર જઈ પૃથ્વીના વાતાવરણમાં પુનઃ પ્રવેશ કરે છે.બેલીસ્ટીક
-
કેન્સર શું છે?શરીરના એક ભાગમાં અસાધારણ કોષોના અનિયંત્રિત વિભાજનથી થતો એક રોગ
-
ગટર વ્યવસ્થાપન સુવિધામાં પાણીને જંતુમુક્ત કરવા માટે કયા બે વાયુઓ વપરાય છે ?ઓઝોન અને ક્લોરિન
-
ઈન્સ્યુલિન શરીરના કયા અવયવમાં બને છે ?સ્વાદુપિંડ
-
પ્રેસર કુકરમાં રસોઈ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કેદબાણ વધતાં ઉત્કલન બિંદુ વધે છે
-
આકાશ ભૂરું દેખાવાનું કારણ શું છે ?પ્રકાશનું વક્રીભવન
-
પ્રકાશ વર્ષનો ઉપયોગ શેમા થાય છે ?અંતર માપવા
-
ઈન્ફન્ટોમીટરનો ઉપયોગ શું છે ?નાના બાળકોનો વિકાસ દર નક્કી કરવો.
-
સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ક્યા આવેલી છે?અમદાવાદ
-
LPGમાં ક્યા વાયુઓ ઊંચા દબાણે સિલિન્ડરમાં ભરેલા હોય છે?પ્રોપેન અને બ્યુટેન
-
દ્રાક્ષમાં ક્યો એસિડ હોય છે?ટાર્ટરિક એસિડ
-
દર સેકેન્ડે પ્રકાશનો વેગ કેટલો હોય છે?3 લાખ કિ.મી. દૂર બુધવાર
-
વિજ ઢોળ ચડાવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે ?જળ વિશ્લેષણ
-
શીતળા રોગની રસી (વેક્સીન)ની શોધ કોણે કરી ?એડવર્ડ જેનર
-
દૂર દૂર આવેલા તેજસ્વી પદાર્થોના તાપમાન માપવા શાનો ઉપયોગ થાય છે ?પાયરોમીટર
-
હવા એ……… છે.મિશ્રણ
-
વિટામીન ‘સી’ના અભાવથી ક્યો રોગ થાય છે ?સ્કર્વી
-
ક્યો ભાગ યાદશક્તિનું નિયંત્રણ કરે છે ?અગ્રકપાલી ખંડ
-
ઉષ્ણતામાન 40 અંશ સે. હોય તો તે ફેરનહીટમાં કેટલું કહેવાય ?104 ફેરનહીટ
-
ફોબોસ અને ડિમોસ ક્યા ગ્રહના ઉપગ્રહો છે ?મંગળવા
-
વિદ્યુત પ્રેરણનો સિદ્ધાંત કોણે આપ્યો ?ફેરાડેએ
-
ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે રૂસ્તમ એટલે ?માનવરહિત વિમાન
-
કઈ વનસ્પતિમાં કલિકા સર્જન કે પુનઃ સર્જનથી પ્રજનન થાય છે?પ્લેનેરિયા
-
નાઈટ્રોગ્લિસરીનનો ઉપયોગ શેમા થાય છે ?વિસ્ફોટક તરીકે
-
મનુષ્યમાં જઠરની દિવાલ કેટલા પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે છે ?3
-
દેડકાનું બાળક ક્યા નામે ઓળખાય છે ?ટેડપોલ
-
એક હોર્સપાવર બરાબર કેટલા વોટ થાય ?747
-
વીડિયો ગેમના શોધક કોણ હતા ?બુશનેલ
-
લેન્સના પાવરની માપણી…..માં થાય છે.ડાયોપ્ટર્સ
-
માનવ શરીરમાં કિડનીમાં થતી પથરીનુંમુખ્ય રાસાયણિક સંયોજન ક્યું છે ?કેલ્શિયમ ઓબ્જેલેટ
-
ક્યા પ્રકારનો કોલસો કાર્બન ટકાવારીમાં સૌથી ઊંચો ક્રમ ધરાવે છે ?એન્થ્રેસાઈટ
-
સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ?અવાજની ગતિ
-
ભારતમાં આપણા ઘરોમાં લાક્ષણિક વિદ્યુત પરિમાણ છે.220 V AC, 50 Hz આવર્તન.
-
ક્યા વિટામીન્સ માનવ શરીરમાં એન્ટી ઓક્સીડન્ટ્સ તરીકેનું કાર્ય કરે છે ?વિટામીન ઈ અને વિટામીન સી
-
સૂર્યથી પાચમા સ્થાને આવેલો સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ક્યો છે ?ગુરુ, હૃદય
-
ચિકનગુનિયા શેનાથી ફેલાય છે ?એડીસ મચ્છરથી
-
પાણીને જંતુમુક્ત કરવાની સૌથી સરળ અને હાથવગી પદ્ધતિ કે કઈ છે ?ઉકાળવું
-
સમુદ્રના તળિયે રહેલા ખનીજોમાંથી ક્યું ખનીજ નિક્ષેપિત સ્વરૂપે રહેલા પદાર્થોમાંથી મળી આવતું નથી ?બ્રોમિન
-
શ્વેતકણ માનવ શરીરના ક્યા તંત્રના કોષો ગણાય છે ?રુધિર પરિવહન તંત્ર
-
સિલીકોસીસ એ ક્યા અંગનો રોગ છે?ફેફસાનો રોગ
-
ફાઈલેરીયાસીસ બિમારી ક્યા મચ્છર દ્વારા ફેલાય છે?ક્યુલેક્સ
-
પાણીના પ્રદૂષણ માટેનું સૂચક જીવાણુ ક્યું છે ?ઈ.કોલાઈ બેક્ટેરિયા
-
સિનલાઈટ શબ્દ શાના માટે પરિભાષિત થયેલ છે ?કૃત્રિમ સૂર્ય માટે
-
મિસાઈલ્સ પૃથ્વીની સપાટીને સમાંતર સફર કરે છે. તેઓ તેમના સમગ્ર માર્ગ દરમ્યાન “ગાઈડેડ’ હોય છે અને વાતાવરણમાં રહે છે.ક્રુઝ
-
1998માં ભારત દ્વારા કરાયેલ દ્વિતીય પરમાણુ પરિક્ષણ કયા નામે ઓળખવામાં આવે છે ?ઓપરેશન શક્તિ
-
મિસાઈલ્સ લોન્ચ થયા પછી ઉડાનના શરૂઆતના તબક્કામાં અને લક્ષ્યભેદન થવાનું હોય તે તબક્કામાં એમ પ્રમાણમાં ટૂંકા સમયગાળા દરમ્યાન “ગાઈડેડ” હોય છે.બેલીસ્ટીક
-
સૂર્યમંડળમાં એક જ એવો કયો ગ્રહ છે કે જે સૂર્યને ફરતે બીજા ગ્રહોની વિરૂધ્ધ પરિભ્રમણ કરે છે ?શુક્ર
-
ચુંબકીય ક્ષેત્રની હાજરી ક્યા સાધન વડે જાણી શકાય છે ?ચુંબકીય સોય
-
આહારમાં વિટામીન Dની વધુ માત્રા એ …….. શોષણને પ્રોત્સાહન આપે છે.કેલ્શીયમ
-
તટિય અને દલદલિય જંગલોમાંના કયા વૃક્ષનું મજબૂત અને નક્કર લાકડું મકાનો તથા ફર્નિચર નિર્માણ અને હોડીઓ બનાવવામાં કામ લાગે છે?સુંદરી
-
વીજળી પડવાની ઘટના એ વૃક્ષને પણ બાળી શકે છે કારણ કે તે પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે.વિદ્યુત ઊર્જા
-
હવાઈમથકો ઉપર બેગની ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.ક્ષ - કિરણો (X - rays)
-
2014 માં ભારતે નગોયા રાજદ્વારી કરાર (Nagoya Protocol) માં જોડાવવાની ઘોષણ કરી. નગાયા પ્રોટોકોલ કોની સાથે સંબંધિત છે ?જૈવ વૈવિધતા
-
કોને તત્ત્વજ્ઞાનીના ઊન તરીકે ઓળખવામાં આવે છે ?ઝિંક ઑક્સાઈડ
-
ભારતની કરાર કર્યો છે.Serum
-
ભારતમાં સૌપ્રથમ કયા વર્ષમાં માનવનું હૃદય પ્રત્યારોપણ (Heart transplantation) થયું હતું ?1994
-
LEDનું નામ છે ?Light Emitting Diode
-
પ્રકાશનું ઉદ્ગમ સ્થાન શું છે ?સૂર્ય
-
માનવ શરીરનો મૂળભૂત એકમ ક્યો છે ?કોષ
-
ઉદર પટલ શરીરની કઈ ક્રિયામાં મદદ કરે છે?શ્રૃનસક્રિયા
-
જીરોન્ટોલોજી શું છે ?વૃદ્ધાવસ્થાનું વિજ્ઞાન
-
બેરીબેરી રોગ ક્યા વિટામિનની ઉણપથી થાય ?B
-
આમળામાં ક્યું વિટામિન હોય ?C
-
HIV વિષાણુના શોધક કોણ છે?રોબર્ટ ગેલો
-
વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યા આવેલું છે?થુમ્બા
-
માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ ક્યા અંગમાં થાય છે ?કિડની
-
DDT(ડાયક્લોરો ડાયફીનાઈલ ટ્રિક્લોરોઈથેન)ના શોધક કોણ છે ?પૌલ મુલ્ફર
-
નવજાત બાળકના શ્વાસની ગતિ પ્રતિમિનિટ..….…… આસપાસ હોય છે.40
-
સવારે સૂર્યના તડકામાંથી આપણા શરીરને ક્યું વિટામિન પ્રાપ્ત થાય છે ?D
-
એક ગ્રામ ખાંડમાંથી કેટલી કેલરી ઊર્જા મળે ?4.1 કેલરી
-
મધ્ય મગજના ભાગને શું કહેવાય છે ?ચતુષ્કકાય
-
તારાઓ સામાન્ય રીતે ક્યા વાયુઓના બનેલા હોય છે ?હાઈડ્રોજન, હિલિયમ
-
ઈથાઈન વાયુનું ઔદ્યોગિક નામ શું છે ?એસિટિલીન
-
દાંતનું બહારનું પડ …..નું બનેલું છે.કેલ્શિયમ ફોસ્ફેટ
-
છાશમાં ક્યો એસિડ જોવા મળે છે ?લેકિટક એસિડ
-
નાના આંતરડામાંથી નિર્માણ થતો લેક્ટોઝ નામનો પાચકરસ ગ્લુકોઝનું શામા રૂપાંતર કરે છે ?ગેલેક્ટોઝ
-
સૌથી મોટો વાયરસ જણાવો.પોક્ષ
-
હોકાયંત્રમાં ક્યા પ્રકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે ?સોયાકાર ચુંબક
-
ઝીયોલોજી કઈ બાબત સાથે સંકળાયેલ છે ?શરીર
-
થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ?મરક્યુરી
-
ક્ષય રોગના જીવાણું કોણે શોધી કાઢ્યા હતા ?રોબર્ટ કોચ
-
બીટી રીંગણનો ઉદ્દેશ્યતેને જંતુ પ્રતિકારક બનાવવા માટેનો છે
-
વરસાદના પાણી કરતા નદીનું પાણી ભારે હોય છે કારણ કે……..તે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર ધરાવે છે
-
ડિપ્થેરિયા રોગ શેના કારણે થાય છે ?બેક્ટેરિયા
-
સબમરીનમાંથી દરિયાઈ સપાટી પરના પદાર્થને શાની મદદથી જોઈ શકાય છે ?પેરિસ્કોપ
-
પરંપરાગત ઊર્જા સ્રોતોના વપરાશ મારફતે ઉદ્યોગોના મુખ્ય હવા પ્રદૂષકો ક્યા છે ?સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રસ ઓક્સાઈડ
-
વિટામીન – ડી નું ખૂબ સારી પ્રાપ્તિ સ્થાન ક્યું ગણાય ?માછલીના યકૃતનું તેલ
-
ઓપ્ટિકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે?નેટવર્કીંગ
-
પેનિસિલિનની શોધ કોણે કરી હતી ?ફ્લેમિંગ
-
‘ઓરી’ શેનાથી થતો રોગ છે ?વાઈરસ
-
જળવાયુ શેનું મિશ્રણ છે ?કોક ૨ વરાળ
-
કીટકોમાં ક્યું કીટક જીવિત બાળસંતતિને જન્મ આપે છે?વંદો
-
વિટામીન B12 કયું આયર્ન ધરાવે છે ?ધાતુ આયર્ન
-
ક્યા મચ્છરો હાથીપગના રોગના જંતુઓનો ફેલાવો કરે છે ?ક્યુલેક્સ ફટિગન્સ (Culex Fatigue)
-
શહેરી વિસ્તારમાં રોજીંદો માથાદીઠ કેટલા લિટર પાણીનો પુરવઠો પુરતો ગણાય છે ?100 - 150
-
સૂર્યમંડળનો ગ્રહ ગુરુ પૃથ્વી કરતા કેટલા ગણો મોટો છે ?1400 ગણો હોય છે ?
-
થર્મલ પ્રદૂષણની પ્રાથમિક અસરો અંગે વિચારણામાં લોપાણીના ગુણોમાં ફેરફાર, ઓગળેલા ઓક્સિજનમાં ફેરફાર, જૈવિક ગતિવિધીઓમાં ફેરફાર
-
કઈ બાબત વંશ પરંપરાગત “heriditary” છે?થૈલાસીમિયા, રંગ અંધત્વ, હીમેફીલિયા
-
બુધ ગ્રહની કક્ષા સુધી સૌપ્રથમ પહોંચનાર કયું અવકાશયાન છે ?મૈસેન્જર




















































