Saturday, 21 December, 2024
  • કેન્સર શું છે?
    શરીરના એક ભાગમાં અસાધારણ કોષોના અનિયંત્રિત વિભાજનથી થતો એક રોગ
  • ભારતની કરાર કર્યો છે.
    Serum
  • કાગળના ટુકડા ઉપર આંગળીઓના નિશાનો (Finger print) શોધવા શેનો ઉપયોગ થાય છે ?
    પારજાંબલી વિકિરણ (Ultra Violet radiation)
  • પૃથ્વીનું આયુષ્ય (Age) વડે અંદાજી શકાય છે ?
    યુરેનિયમ ડેટીંગ
  • અરીસાથી અંતરને ધ્યાનમાં રાખ્યા સિવાય વસ્તુનું પ્રતિબિંબ હંમેશા ચત્તુ દેખાય છે. આ અરીસો ………. હોઈ શકે.
    સમતલ અથવા બહિર્ગોળ
  • ટિકાનો રોગ કયા એક પાકને લાગુ પડે છે ?
    મગફળી
  • કેટલા નેનોમીટરની લંબાઈ એ એક ઈંચ થાય ?
    25,400,000 નેનોમીટર
  • કૃત્રિમ સ્વીટનર્સ (artificial sweeteners) એજન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે ?
    સેકેરીન, એસ્પાર્ટેમ
  • નેશનલ રીસર્ચ સેન્ટર ફૉર વુમન ઈન એગ્રી કલ્ચર (National Research Center for wo ઉપર આવેલ છે ?
    ભુવનેશ્વર nan in Agriculture) કયા સ્થાન
  • સારસ શું છે ?
    સ્વદેશમાં વિકસિત નાગરિક ઉડ્ડયન જહાજ
  • એવી ભ્રમણ કક્ષા કે જેમાં જમીન નિરીક્ષકોને આકાશમાં કોઈ નિશ્ચિત સ્થાન પર પદાર્થ ગતિવિહીન દેખાય છે તે કક્ષાને કહે છે.
    જીઓ સ્ટેશનરી (ભૂસ્થિર) (Geo stationary)
  • તવ્યનું ઊર્જામાં રૂપાંતર થઈ શકે છે એ સિદ્ધાંતનું પ્રતિપાદન કોણે કર્યું ?
    અલબર્ટ આઈસ્ટાઈન
  • સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ પાર્શ્વ રીતે હોય છે.
    ઊલ્ટું
  • વાદળો જ્યારે … હોય ત્યારે મહત્તમ મેઘગર્જન અને વીજળી થાય છે.
    કમ્યુલોનિમ્બસ (Cumulonim­bus)
  • ધી સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ફ્રેશવોટર એકવાકલ્ચર (CIFA) ક્યાં આવેલ છે ?
    ભુવનેશ્વર
  • ગતિમાન સશસ્ત્ર વાહનને હવાઈ હુમલાઓથી બચાવવા માટે નું નિર્માણ કરવામાં આવ્યું છે.
    - Quick Reaction Surface to Air Missile (QRSAM)
  • ગટર વ્યવસ્થાપન સુવિધામાં પાણીને જંતુમુક્ત કરવા માટે કયા બે વાયુઓ વપરાય છે ?
    ઓઝોન અને ક્લોરિન
  • ભારતમાં સૌપ્રથમ કયા વર્ષમાં માનવનું હૃદય પ્રત્યારોપણ (Heart transplantation) થયું હતું ?
    1994
  • પરમાણુના નાભી કેન્દ્રમાં કયા ઘટક હોય છે ?
    પ્રોટોન તથા ન્યુટ્રોન બંને
  • ‘ડીટરજન્ટ પાવડર”માં કયા કેમીકલનો ઉપયોગ કરવામાં આવે છે ?
    સોડીયમ કાર્બોનેટ Sodium Carbonate
  • સૌ પ્રથમ વિસ્ફોટક (explosive) અંગેનો વિચાર અને તે માટે ડાયનામાઈટ (Dynamite)નું પેટન્ટ (Pa­tent) કોણે નોંધાવેલ હતું ?
    એ. નોબલ (A. Nobel)
  • સિફિલિસ (Syphilis) એ થી થતો ચેપ છે જે જાતીય સંસર્ગ દ્વારા ફેલાય છે.
    બેક્ટેરીયા
  • ભારતના સર્વપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ છે ?
    મહેસાણા
  • ભારતની સૌપ્રથમ સ્વદેશી આર્ટિલરી ગન કઈ છે ?
    155.45 કેલિબર
  • અંતરિક્ષ યાત્રી સુશ્રી સુનિતા વિલિયમ્સ બીજી અંતરિક્ષ યાત્રા માટે કયા દેશથી ઉડાન ભરી છે ?
    કજાકસ્તાન
  • વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવેલ કયુ પ્રકલ્પિત પાર્ટિકલને ગોડ પાર્ટિકલ ના નામથી જાણવામા આવે છે ?
    હિગ્સ બોસોન
  • હવાનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે ?
    બેરોમીટર
  • PNGનું પૂરૂ નામ શું છે ?
    પાઈપ્ડ નેચરલ ગેસ
  • ઓપ્થલમોલોજિસ્ટ કયા અંગના રોગના નિષ્ણાંત ગણાય છે ?
    આંખ
  • જયારે કોઈ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવામાં આવે ત્યારે તેનું વજન ઘટે છે. કારણ કે ?
    પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ બળ ચંદ્રના બળ કરતાં વધુ છે
  • ભારતીય રિર્સચ સ્ટેશન હીમાદ્રી કયા આવેલું છે ?
    આર્કટીક
  • સોનાનો રાસાયણિક પ્રતિક કયો છે ?
    Au
  • ઈન્સ્યુલિન શરીરના કયા અવયવમાં બને છે ?
    સ્વાદુપિંડ
  • LEDનું નામ છે ?
    Light Emitting Diode
  • કાર્બન ડાયોક્સાઈડનું અણુસૂત્ર થાય
    CO2
  • ભારતે અણુધડકા ક્યા કર્યા હતા ?
    પોખરણ
  • હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક ક્યું છે ?
    હિલિયમ
  • ભારત સરકારે ક્યા જંતુનાશક રસાયણના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો ?
    DDT
  • સ્ફોટક પદાર્થ બનાવવામાં શેનો ઉપયોગ થાય ?
    પોટેશિયમ નાઈટ્રેટ
  • ચાર્લ્સ ડાર્વિને ક્યો સિદ્ધાંત આપ્યો ?
    ઉત્ક્રાંતિવાદ