Saturday, 21 December, 2024
  • ‘માનવીની ભવાઈ’ ના લેખક કોણ છે?
    પન્નાલાલ પટેલ
  • ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ?
    કાળ ચક્ર
  • કયા જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ વાસુકિ છે ?
    ઉમાશંકર જોશી
  • લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ હતા ?
    ચુનિલાલ મડીયા
  • ‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા’ ગીતના કવિ………..છે,
    રમેશ પારેખ
  • નીચેની કૃતિના સાચા સાહિત્ય પ્રકાર સામે ટીક કરો.
    ખંડકાવ્ય અતિજ્ઞાન
  • બાળકેળવીકાર ક્ષેત્રે મુછાળી મા તરીકે જાણીતા હતા
    ગિજુભાઈ બધેકા
  • ગુજરાતી સાહિત્યમાં દર્શક તરીકે ઓળખાય
    મનુભાઈ પંચોળી
  • જય સોમનાથ નવલકથા કોણે લખી છે ?
    કનૈયાલાલ મુનશી