-
તાજેતરમાં જામનગર જિલ્લામાંથી કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે?દેવભૂમિ - દ્રારકા
-
ધીરુભાઈ અંબાણીનું વતન ક્યું છે ?ચોરવાડ (જૂનાગઢ)
-
ગુજરાતના હૃદય તરીકે ક્યું શહેર ઓળખાય છે ?અમદાવાદ
-
છોટા ઉદેપુર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?વડોદરા, નર્મદા, દાહોદ, પંચમહાલ
-
ઓખા કિલ્લો ક્યા આવેલો છે ?દ્વારકા
-
વડાલી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?સાબરકાંઠા
-
પીઠોરાના જાણીતા ચિત્રો કઈ કોમ દ્વારા તૈયાર થાય છે ?રાઠવા
-
પિલાજીરાવ ગાયકવાડ નિર્મિત કિલ્લો સોનગઢ ક્યા જિલ્લામાં આવેલો છે ?તાપી
-
પટારા બનાવવાનો ઉદ્યોગ ક્યા વિક્સેલો છે ?ભાવનગર
-
ડેસર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?વડોદરા
-
જામનગર ખાતે સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી ?1967
-
પારસી બિરાદરોનું પવિત્ર યાત્રાધામ ઉદવાડા ક્યા જિલ્લામાં આવેલું છે ?વલસાડ
-
SVNIT ક્યા આવેલ છે ?સુરત
-
નર્મદા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, તાપી
-
વાઘબારી ક્યા આવેલી છે ?સાપુતારા
-
પ્રાંતિજ તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલો છે ?સાબરકાઠા
-
દાંતા કઈ નદીના કિનારે વસેલું છે ?બનાસ
-
2009ના ગુજરાત ખાસ મૂડીરોકાણ પ્રદેશ અધિનિયમ હેઠળ પાટણના સાંતલપુરને વિકસાવાશેસ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજિયન
-
આણંદમાં ડેરી બનાવવાનું સ્વપ્ન કોણે સેવ્યું હતું ?સરદાર પટેલ 10
-
જલારામ બાપાનું પ્રસિદ્ધ સ્થાનક વીરપુર ક્યા જિલ્લામાં આવેલું છે ?રાજકોટ
-
રાજકોટ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી
-
પ્રસિદ્ધ સૂર્યમંદિર કોટાયનો જિલ્લો જણાવો.કચ્છ
-
ગુજરાતનું ઓટોહબ એટલે ક્યું સ્થળ ?સાણંદ
-
કડિયો ડુંગર ક્યા જિલ્લામાં આવેલો છે ?ભરૂચ
-
પ્રસિદ્ધ લોકમેળાનું પવિત્ર સ્થળ તરણેતર ક્યા જિલ્લામાં આવેલું છે ?સુરેન્દ્રનગર જ
-
કોટાયર્ક સૂર્યમંદિરના અવશેષો પ્રાપ્ત થયેલા છે ?દહેગામ
-
એકપણ ટાંકો લીધા વગરની રજાઈ સુજની માટે ક્યું સ્થળ જાણીતું છે ?ભરૂચ
-
આઈના મહેલ ક્યા જોવા મળે ?ભૂજ
-
અદભુત કલાકૃતિ ધરાવતા જૈન મંદિરોનું સ્થાનક કુંભારિયા ક્યા જિલ્લામાં આવેલું છે ?બનાસકાંઠા
-
ભરૂચ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?નર્મદા, વડોદરા, આણંદ, સુરત
-
કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર હાથબ એટલે ક્યો જિલ્લોભાવનગર
-
આણંદ જિલ્લાના ઉત્તરસંડામાં ઉદ્યોગ વિક્સેલો છે ?પાપડ ઉદ્યોગ
-
નવલખા દરબારગઢ માટે જાણીતુ ગોંડલ ક્યા જિલ્લામાં આવેલું છે ?રાજકોટ
-
ગુજરાતનું સૌથી મોટું ગંજબજાર ક્યું છે?ઊંઝા
-
ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ જિલ્લાની રચના થઈગાંધીનગર
-
વિશાળ થર્મલ પાવર સ્ટેશન ધુવારણ ક્યા જિલ્લામાં છે ?આણંદ
-
અરવિંદ આશ્રમ પ્રેરિત શાળા અને છાત્રાલય ક્યા આવેલ છે?નારગોલ
-
શંખેશ્વર તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલ છે ?પાટણ
-
જૂનાગઢ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?રાજકોટ, પોરબંદર, ગીર - સોમનાથ, અમરેલી
-
કચ્છ જિલ્લામાં ક્યા મેદાનો આવેલા છે ?કંઠીનું અને વાગડનું મેદાન
-
ચુડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?સુરેન્દ્રનગર
-
ભરૂચ જિલ્લાના રતનપોરમાં ક્યા લોકોની વસાહત છે ?સીદી
-
હારીજ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?પાટણ
-
નવલખા પેલેસ ક્યા શહેરમાં છે ?ગોંડલ
-
અકીકના પત્થરના ઉદ્યોગ માટે જાણીતું સ્થળ ખંભાત ક્યા જિલ્લામાં આવેલું છે ?આણંદ
-
જૂનાગઢ હાઉસ ક્યા આવેલ છે ?રાજકોટ
-
સુરત જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?ભરૂચ, નવસારી, તાપી, નર્મદા
-
મહી નદીના કિનારાને પ્રાચીન સમયમાં કહેવાતું ?માહેય
-
ભાવનગરમાં નાનાભાઈ ભટ્ટ અને ગિજુભાઈ બધેકા દ્વારા સ્થપાયેલી સંસ્થા કઈ છે ?દક્ષિણામૂર્તિ
-
સંજેલી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલો છે ?દાહોદ
-
કુસુમવિલાસ પેલેસ ક્યા આવેલો છે ?છોટા ઉદેપુર
-
પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પડાવની લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવડા ક્યા જિલ્લામાં આવેલું છે ?મહીસાગર
-
આમલી અગિયારસનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે?દાહોદ
-
નારેશ્વર ખાતેનો શ્રીરંગઅવધૂતનો આશ્રમ ક્યા જિલ્લામાં આવેલો છે ?વડોદરા
-
માતા ભવાનીની વાવ ક્યા આવેલી છે ?અમદાવાદ
-
પર્યટકો માટેનું દરિયાઈ સ્થળ તીથલ ક્યા જિલ્લામાં આવેલું છે ?વલસાડ
-
સંત આપા ગીગાની સમાધિ ક્યા આવેલી છે ?સતાધાર
-
કાઠી ભરત અને મોચી ભરત માટે ક્યો જિલ્લો જાણીતો છે ?અમરેલી
-
કુદરતી ગેસનું પ્રાપ્તી સ્થળ હજીરા ક્યા જિલ્લામાં આવેલું છે ?સુરત
-
ચોરઠ જોગણીનું મંદિર પોલાદર ક્યા જિલ્લામાં આવેલું છે?મહેસાણા
-
મહત્ત્વનું શિપયાર્ડ ધરાવતું બંદર પીપાવાવનો જિલ્લો જણાવો?અમરેલી
-
તાપી જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?સુરત, નવસારી, ડાંગ, નર્મદા
-
પાર્શ્વનાથ ભગવાનનું સુપ્રસિદ્ધ સ્થાનક ઘોઘા ક્યા જિલ્લામાં આવેલું છે ?ભાવનગર
-
બર્ડ સિટી (પક્ષી શહેર) કહેવાય ?પોરબંદર
-
નાના અંબાજી નામે પ્રખ્યાત ખેડબ્રહ્મા ક્યા જિલ્લામાં છે ?સાબરકાંઠા
-
આરઝી હકુમતની વડી કચેરી જૂનાગઢ હાઉસ ક્યા આવેલું છે?રાજકોટ
-
રાષ્ટ્રીય અભયારણ્ય ધરાવતું સ્થળ વાસંદા ક્યા જિલ્લામાં છે?નવસારી
-
ઘેલા સોમનાથ મહાદેવ મંદિર સાથે શું બંધબેસતું છે ?રાજકોટ
-
બાવાગોરનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે?ભરૂચ
-
માનગઢ ખાતે ક્યું વન આવેલું છે ?ગોવિંદ ગુરુ સ્મૃતિ વન
-
દિગવીર નિવાસ પેલેસ ક્યા સ્થળે આવેલો છે ?વાંસદા
-
તારંગા ખાતે ક્યુ વન આવેલું છે ?તીર્થંકર વન
-
અરવલ્લી પર્વત શ્રેણીનો છેડો કે અરવલ્લીની પૂછ એટલે ક્યો વિસ્તાર ?થલતેજ ટેકરા
-
શ્યામલ વન ક્યા આવેલું છે ?શામળાજી
-
ડાંગ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?તાપી,નવસારી
-
સાત નદીઓનું સંગમ સ્થળ વૌઠા આવેલું છે.અમદાવાદ
-
માધાવાવ ક્યા આવેલ છે ?વઢવાણ
-
કવિ કલાપીની કર્મભૂમિ લાઠી આવેલું છે.અમરેલી
-
દેવોના મોસાળ તરીકે ઓળખાય ?સિદ્ધપુર (પાટણ)
-
ગુજરાતની સૌથી મોટી રથયાત્રાનું અમદાવાદમાં જગન્નાથ મંદિર ક્યા વિસ્તારમાં આવેલું છે?જમાલપુર
-
જમિયલાશાપીરની પવિત્ર દરગાહ ક્યા આવેલી છે ?દાતાર
-
દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય બિલેશ્વર આવેલું છે.રાજકોટ
-
ભાવનગર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?અમદાવાદ, બોટાદ, અમરેલી
-
ગુજરાત રાજ્યમાં આવેલ જિલ્લાઓની કુલ સંખ્યા જણાવો.33
-
પાલિતાણાનો શેત્રુંજય પર્વત ક્યા તીર્થંકરનું સ્થાનક છે ?ઋષભદેવ
-
ધનસુરા તાલુકો ક્યા જિલ્લામાં આવેલ છે ?અરવલ્લી
-
સૌરાષ્ટ્રની આન,બાન,શાન એટલે ?રાજકોટ
-
ગુજરાત રાજ્યના સુરત જિલ્લાને હદને ક્યા જિલ્લાઓની હદ સ્પર્શે છે ?નવસારી, તાપી, નર્મદા, ભરૂચ
-
તણછાઈ કાપડમાં ક્યો જિલ્લો વિશેષતા ધરાવે છે?સુરત
-
સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાય ?આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
-
ગુજરાત રાજ્યમાં આવેલ બોટાદ જિલ્લાને ક્યા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?ભાવનગર, અમરેલી, રાજકોટ, અમદાવાદ
-
બેટ દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે ?શંખોદ્વાર બેટ
-
મહેસાણા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા
-
જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખૌ ક્યા જિલ્લામાં આવેલું છે ?કચ્છ
-
ક્રિષક ભારી કો. ઓપરેટિવ લિ.નું કારખાનું ક્યા આવેલું છે ?સુરત
-
નીલકા નદીના કાંઠે આવેલ પવિત્ર શિવાલય ભીમનાથ ક્યા જિલ્લામાં આવેલું છે ?બોટાદ
-
ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યો છે?વધઈ બોટનિકલ ગાર્ડન
-
ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ક્યું છે ?સરકલાની ટેકરીઓ
-
વઢવાણ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?સુરેન્દ્રનગર
-
મક્કાના પ્રવેશદ્વાર તરીકે ક્યું બંદર જાણીતું છે ?સુરત