Wednesday, 15 April, 2026
  • પરવાળાના ખરાબા (કોરલ રીફ્સ) સમુદ્રમાં પ્રજાતિઓની વિવિધતા અને જૈવિક ઉત્પાદકતાના સંદર્ભમાં ક્યા જંગલોના પ્રતિરૂપ છે ?
    ઉષ્ણકટિબંધીય
  • નર્મદા નદીનું મૂળ અમરકંટક ક્યા રાજ્યમાં છે ?
    મધ્ય પ્રદેશ
  • વિશ્વનું સૌથી મોટું સેન્ટ્રલ લેધર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલું છે ?
    ચેન્નાઈ
  • રાજસ્થાનના ક્યા જિલ્લામાં કાઉ સેન્ચુરી શરૂ કરવામાં આવનાર છે ?
    બિકાનેર
  • ખેત્રી, અલવર અને ભીલવાડા ક્યા ખનીજ સાથે સંકળાયેલા વિસ્તારો છે ?
    તાંબુ
  • દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી કઈ છે ?
    ગોદાવરી
  • પવન દબાણવાળા ક્ષેત્રમાંથી દબાણવાળા ક્ષેત્રમાં ફુંકાય છે.
    હલકા, ભારે
  • વસતીની દૃષ્ટિએ ભારતનું સૌથી મોટુ રાજ્ય
    ઉત્તર પ્રદેશ
  • ચુલ્લા ધોધ ક્યા રાજ્યમાં આવેલો છે ?
    રાજસ્થાન
  • તાજેતરમાં કેન્દ્ર સરકારે ‘ઉત્તર કોયલ જળાશય પરિયોજનાને’ પરિપૂર્ણ કરવા સારુ મંજૂરી આપી છે. સદરહુ પરિયોજના ક્યા આવેલી છે ?
    ઝારખંડ