-
રેલવે એન્જિનોનું નિર્માણ કાર્ય ઉત્તર પ્રદેશમાં ક્યા થાય છે ?વારાણસી
-
રાધાનગરી અભયારણ્ય ભારતના ક્યા રાજ્યમાં આવેલ છે ?મહારાષ્ટ્ર
-
ભારતમાં ક્યું રાજ્ય પવન ઊર્જાથી સૌથી વધારે વીજળી ઉત્પાદન કરે છે ?તમિલનાડુ
-
નેશનલ પાવર ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટનું મુખ્ય મથક કઈ જગ્યાએ છે ?ફરીદાબાદ
-
મહેશ્વર જળ ઊર્જા પરિયોજના કઈ નદી પર આવેલ છે ?નર્મદા
-
મૂસા પરમજીતીઆના, જંગલી કેળાની એક નવી જાતની શોધ…..માં થઈ છે.અંદામાન અને નિકોબાર ટાપુઓ
-
ગ્લોબલ ટાઈગર ફોરમ નામના આંતરરાષ્ટ્રીય મંચની ભારતમાં શરૂઆત ક્યા વર્ષે થઈ ?1993
-
ગંગા નદી સાથે ક્યો રાષ્ટ્રીય જળમાર્ગ સંબંધિત છે ?NW - 1
-
ભારતમાં નીચે જણાવેલ કયા રાજયમાં કાળા મરીનું સર્વોચ્ચ ઉત્પાદન થાય છે ?કેરળ
-
ભારતમાં ક્યું શહેર ઈલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે?બેંગલુરુ
-
ઉત્તર પૂર્વ સીમાંત રેલવેનું વડુમથક ક્યું છે ?માલીળવ ગુવાહાટી
-
હૈદરાબાદ ક્યા રંગની મીનાકારી માટે જાણીતું છે ?કાળા રંગની
-
સલીમ અલી પક્ષી વિહાર અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલ છે?ગોવા
-
ભારતમાં ખરીફ મોસમ દરમિયાન મોટાભાગે વરસાદી સ્થિતિ હેઠળ ક્યો પાક ઉગાડવામાં આવે છે ?મગફળી
-
ભારતમાં કુલ પેટ્રોલિયમ ઉત્પાદન પૈકી વધુ ઉત્પાદન ક્યાંથી થાય છે ?મુંબઈ હાઈ
-
નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડિજિટલ આર્ટ ગેલેરી ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવી છે ?હરિયાણા
-
ભારતમાં હમરી બાગ, સિંહભૂમ તથા બાલાઘાટમાં કઈ ખનીજ પ્રાપ્ત થાય છે ?તાંબુ
-
કલોલ, સિંગરેણી, તેહરી અને કર્નુલ અનુક્રમે……. સાથે સંબંધિત છે.પેટ્રોલિયમ, કોલસો, હાઈડ્રોઈલેક્ટ્રિસિટી, સોલાર પાવર
-
ભારતના સૌથી લાંબા ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગનો નવો ક્રમ ક્યો છે?NH 44
-
ભારતનું ક્યું રાજ્ય ટાઈગર રાજ્ય તરીકે ઓળખાય છે ?મધ્ય પ્રદેશ
-
ક્યા રાજય દ્વારા સરસ્વતી નદીને પુનર્જીવિત કરવા સરસ્વતી હેરિટેજ ડેવલપમેન્ટ બોર્ડ સ્થાપી આયોજન હાથ ધરાયું છે ?હરિયાણા
-
ધી ઉરી ડૅમ (The Uri Dam) કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ?ઝેલમ નદી (Jhelam River)
-
કયા કોલસા ક્ષેત્રો ગોંડવાના પ્રણાલી સાથે સંકળાયેલા છે ?રાજમહલ, તલ્ચર, રાણીગંજ
-
ભારત સરકારે તેના સૌથી ઊંચું હવામાન શાસ્ત્ર કેન્દ્રની સ્થાપના ખાતે કરી છે.લેહ, લદાખ
-
નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલી છે ?કૃષ્ણા
-
ક્યા રાજ્યમાં વિશ્વનો સૌથી બીજો જૂનો ખડક શોધાયો હતો ?ઓડિશા
-
ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે તેથી સતત વધતી રહેલી છે.રાસાયણિક ..ખાતરની માંગ
-
રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝરનું કારખાનું ક્યા આવેલું છે?મહારાષ્ટ્ર
-
તવા સિંચાઈ યોજના ક્યા રાજ્યમાં જોવા મળે ?મધ્ય પ્રદેશ
-
ભારતમાં આવેલો વિશ્વનો સૌથી વધુ વસતી ગીચતા ધરાવતા પ્રદેશોમાનો એક પ્રદેશ..…સિંધુ - ગંગાના મેદાનો
-
જળ વિદ્યુત ઉત્પાદન કરવાની પાયકારા પરિયોજના ક્યા રાજ્યમાં છે?તમિલનાડુ
-
સૂચિત સુવર્ણ ચતુર્ભુજ ક્યા શહેરોને જોડશે ?મુંબઈ,દિલ્હી,કોલકત્તા,ચેન્નાઈ
-
રેલવેના મુસાફરો માટેના ડબ્બા ક્યા બને છે ?પેરામ્બુર, બેંગલોર, કપુરથલા, કલકત્તા સૌથી
-
ક્રિષ્ના સાગર ડેમ ક્યા રાજ્યમાં આવેલો છે ?કર્ણાટક
-
સમુદ્ર પુલ ઉપર ભારતનો પ્રથમ હવાઈ જહાજ ઉડાન માર્ગ…….માં બંધાશે.અગત્તી હવાઈ મથક, લક્ષદ્વીપ
-
ભારતની કુલ વસતીના ટકાવારીની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમાંક પર છે. બીજા ક્રમાંક પર ક્યું રાજ્ય આવે છે ?મહારાષ્ટ્ર
-
બંદીપુર નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ?કર્ણાટક
-
અરબી સમુદ્રમાં આવેલા ભારતીય ટાપુઓની સૌથી અગત્યની લાક્ષણિકતા શું છે ?તેઓ બધા કોરલ (પરવાળા) મૂળના છે.
-
ચીન અનુસાર અરૂણાચલ પ્રદેશ ક્યા વિસ્તારનો એક ભાગ છે?દક્ષિણ તિબેટ
-
ક્યા રાજ્યમાં શિયાળાના મહિનાઓમાં પુર આવે છે ?તમિલનાડુ
-
ક્યા રાજ્યમાં રૂફ ટોપ રેઈનવોટર હાર્વેસ્ટીંગ (વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા) ફરજિયાત કરવામાં આવી છે ?તમિલનાડુ
-
વિંધ્ય ખડકતંત્રના ખડકો જ્યાં મળી આવે છે તે મલાની ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલ છે ?રાજસ્થાન
-
ભારતમાં આવેલો સૌથી મોટો બોટિનકલ ગાર્ડન ક્યો ?શિબપુર/પશ્ચિમ બંગાળ
-
ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (IARI) ક્યા આવેલું છે ?નવી દિલ્હી
-
ઈન્દિરા સાગર યોજના કઈ નદી પર આવેલી છે ?નર્મદા
-
ભારતનું સૌથી મોટું અબરખ ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ?આંધ્ર પ્રદેશ
-
બેલાડિલા પહાડી શ્રૃંખલાઓમાંથી હેમેટાઈટ પ્રકારનું લોહ અયસ્ક મળે છે, તે ક્યા રાજ્યમાં આવેલું છે ?છત્તીસગઢ
-
ભારતનો સૌથી લાંબો રોડ અને રેલવે બ્રીજ બોગીબીલ બ્રીજ Bકઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ?બ્રહ્મપુત્રા
-
માંથી સૂર્યાસ્ત પછી પણ વાતાવરણ ગરમી પ્રાપ્ત કરે છે.પાર્થિવ કિરણપાત છે
-
લુધિયાણા કઈ નદીના કિનારે આવેલું છે?સતલજ
-
આંધ્ર પ્રદેશમાંથી કેટલા જિલ્લા લઈને વર્ષ 2014માં તેલંગાણા રાજ્ય અલગ થયું હતું ?10
-
હિમાલયન રેન્જમાં આવેલો થી પર્વત બદ્રીનાથની પશ્ચિમે આવેલો છે?ચૌખંબા
-
ભારતમાં સૌપ્રથમ પૂરેપૂરું સૂર્યશક્તિથી (સોલાર એનર્જી) ચાલતું હવાઈમથક ક્યાં બન્યું છે ?કોચીન
-
લક્ષદ્વીપ સમૂહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવવસ્તી જોવા મળે છે ?10
-
ભારતમાં સામાન્ય રીતે ઉનાળાના ચોમાસાના (Summer Monsoon) પ્રવાહની દિશા કઈ હોય છે ?દક્ષિણ પશ્ચિમથી દક્ષિણ પૂર્વ તરફ
-
600 મેગાવોટની ક્ષમતા ધરાવતાં વિશ્વના સૌથી મોટા તરતા સોલાર ઊર્જા પ્રોજેક્ટનું નિર્માણ . ખાતે થઈ રહ્યું છે.નર્મદા નદી ઉપર ઓમકારેશ્વર બંધ
-
નદીઓ અને ઉપનદીઓનું યોગ્ય જોડકું જોડો.ક્રિષ્ના તુંગભદ્રા, બ્રહ્મપુત્રા લોહિત, ગોદાવરી ઈન્દ્રાવતી, યમુના ચંબલ
-
લોઢ ધોધ સાથે ક્યું રાજ્ય સંબંધિત છે ?ઝારખંડ
-
સૌથી ઓછી વસતી ધરાવતું રાજ્ય કયું ?સિક્કિમ
-
બ્લુ માઉન્ટેન કોને કહેવામાં આવે છે ?નીલગીરી પર્વત
-
કુનડાહ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં સ્થિત છે ?તમિલનાડુ
-
તારાપુર એટમિક પાવર સ્ટેશન ક્યા રાજયમાં સ્થિત છે ?મહારાષ્ટ્ર
-
ભૂગોળવિદ બ્રહ્મગુપ્તનું યોગદાન શું છે ?ખગોળશાસ્ત્ર
-
શેરડી ઉગાડતા વિસ્તારો પાસે કઈ ચીજવસ્તુની મીલો જોવા મળે?ખાંડની
-
શહેરી વિસ્તારોમાં રાજ્યની 61% વસતી ધરાવતું….. વધુ શહેરીકરણવાળુ રાજ્ય છે.શહેરી વિસ્તારોમાં રાજ્યનીગોવા
-
ભારતમાં કોરોમંડલ કિનારે ક્યા પવનો શિયાળામાં વરસાદ લાવે છે ?ઈશાન કોણીય મોસમી પવનો
-
મુરિયા આદિજાતિ ક્યા રાજ્યમાં વસવાટ કરે છે ?છત્તીસગઢ
-
જયા નદીઓના પુરના પાણી પહોંચી શકતા નથી તેવા મેદાનના ભાગને શું કહે છે ?બાંગર
-
હલકા ઘાસચારાના પોષણ મૂલ્યને વધારવા માટે વપરાતી પદ્ધતિ કઈ ?યુરિયા પદ્ધતિ
-
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?બિલાસપુર
-
ક્યા રાજ્યમાં સૌથી વધુ જિલ્લાઓ (75) છે ?ઉત્તર પ્રદેશ
-
અંદામાન નિકોબારના ટાપુઓમાં ક્યા આદિવાસીઓની વસતી જોવા મળે છે ?જારવા
-
લક્ષદ્વીપ સમૂહના ટાપુઓ શેના બનેલા છે ?પરવાળા
-
ભારતનું સૌથી મોટું જળ વિદ્યુતમથક ક્યાં રાજ્યમાં આવેલું છે ?તમિલનાડુ
-
પૃથ્વી પર અક્ષાંશોની સંખ્યા કેટલી છે?181 અક્ષાંશ
-
શુક્ર અને મંગળની ભ્રમણકક્ષાની વચ્ચે આવેલી છે ? – ધરતીધરતી
-
ભારતના ભૂપૃષ્ઠમાં મેદાની પ્રદેશમાં મેદાનોનો જૂનો કાંપ ક્યા નામે ઓળખાય છે ?બાંગર
-
હાઈપર લૂપ સેવા કઈ બાબતને સંબંધિત છે ?પરિવહન
-
મોન્ટ્રેક્સ રેકર્ડમાં ક્યા સ્થળનો સમાવેશ થયેલ છે ?કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન
-
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ રિહેબિલીટેશન ક્યા હેરમાં સ્થાપવાનું આયોજન છે ?ભોપાલ
-
ક્યા પ્રકારના જંગલોમાં સૌથી વધુ પ્રજાતિઓની વિવિધતા જોવા મળે છે ?ઉષ્ણકટિબંધીય જંગલો
-
છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશમાં ક્યા પ્રકારના ખડકો મળી આવે છે?અગ્નિકૃત ખડકો
-
નિકોબાર સમૂહમાં કુલ કેટલા દ્વીપોનો સમાવેશ થાય છે ?19
-
કેરીની કઈ જાત સાથે રત્નાગીરીનું નામ જોડાયેલું છે?હાફુસ
-
વિશ્વમાં મોબાઈલ ઉત્પાદનના સૌથી મોટા યુનિટનું ઉદ્ઘાટન ક્યા થયું ?નોઈડા - ભારત
-
ભારતની વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે.એક ચતુર્થાંશ
-
વાતાવરણમાં વાદળોના તરવાની ઘટનાએ તેમના ઓછા હોવાના કારણે હોય છે.ઘનતા
-
સિગ્નેચર પુલ નદી પર આવેલ છે.યમુના
-
ભારતના કેટલા રાજયોની સરહદ પાકિસ્તાન સાથે મળે છે ?4
-
ભૂગોળ ક્ષેત્રે વરાહમિહિરનું પ્રદાન જણાવો.પૃથ્વીનો વ્યાસ
-
ભારતીય શેરડી સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ?લખનઉ
-
ભારતમાં કાળા મરીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય ક્યું છે ?કેરળ
-
લૂ એ ક્યા પ્રકારનો પવન છે ?સ્થાનિક પવન
-
હજાર વ્યક્તિદીઠ જન્મેલા બાળકોની સંખ્યા એટલે…જન્મદર
-
કચ્છના રણથી કન્યાકુમારી સુધીનું વિસ્તરણ ક્યા મેદાનો કહેવાય ?પશ્ચિમી તટવર્તીય મેદાનો
-
જાવા ટાઈગર નામક વાઘની પ્રજાતિ વિલુપ્ત થઈ ગયેલ છે, આ વિધાન…સત્ય છે.
-
ઉપનદી પ્રન્હિતાનું મુખ્ય નદી સાથેનું જોડાણ જણાવો.ગોદાવરી
-
હિમાચલ પ્રદેશમાં આવેલ ભાખરાનાંગલ ડેમ કઈ નદી ઉપર બનાવવામાં આવેલ છે ?સતલજ નદી
-
તાડોબા નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ?મહારાષ્ટ્ર
-
‘રથ થંભોર’ અને ‘સરિસ્કા’ ક્યા રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય છે?રાજસ્થાન




















































