Saturday, 6 December, 2025

Kyu Khav Chho Fruit Lago Bav Cute Lyrics in Gujarati

126 Views
Share :
Kyu Khav Chho Fruit Lago Bav Cute Lyrics in Gujarati

Kyu Khav Chho Fruit Lago Bav Cute Lyrics in Gujarati

126 Views

હે ક્યુ ખાવ છો તમે
હે તમે
હે તમે
હે ક્યુ ખાવ છો તમે ફ્રુટ લાગો આટલા બધા ક્યુટ
હો …પેરે મોટી બ્રાંડના બુટ તને થાઈ છે બહુ સુટ
હો …ક્યુ ફેચવોસ કરો યુઝ ક્યુ પીવો તમે જ્યુસ
ક્યુ ફેચવોસ કરો યુઝ ક્યુ પીવો તમે જ્યુસ
બોલતી કેમ કરે
હે કરે
હે કરે
બોલતી કેમ કરે કેરે મ્યુટ એમા લાગે બહુ ક્યુટ
હો ક્યુ ખાવ છો તમે દ્રાયફ્રુટ લાગો આટલા બધા ક્યુટ

હો કરેલું હોઈ તો કરીલો ચેક
બહુ રૂપાળી લાગે વીધાઓઉટ મેકઅપ
હો …બ્રાન્ડેડ પેરે છે તું તો ગોગલ્સ
એટલે તો તારા ઉપર થાઈ વધુ ફોક્સ
ક્યારની કોણીએ ચોપડે ગોળ તારે જાવું શોપિંગ મોલ
ક્યારની કોણીએ ચોપડે ગોળ તારે જાવું શોપિંગ મોલ
હે કેતા નથી તમે
હે તમે
હે તમે
હે કેતા નથી તમે કેમ તારૂં શું છે નિક નેમ
હો ક્યુ ખાવ છો તમે ફ્રુટ લાગો આટલા બધા ક્યુટ

હો ફોટો પડાવતા આપો જબરા તમે પોઝ
લાગે કે જાણે ફ્લાવર છે રોઝ
હો …જયારે આપો છો તમે ક્યૂટ સ્માઈલ
ત્યારે ભલ ભલાની લાગી જાયે લાઈન
એ ખોટા ના કરે તું કજીયા બકા જાય છે મારી લજીયા
ખોટા ના કરે તું કજીયા બકા જાય છે મારી લજીયા
હે તારા દિલનું બતાયા
હે બતાયા
હે બતાયા
તારા દિલનું બતાયા રૂટ મારૂં હેપ્પી નથી મુડ
હે ક્યુ ખાવ છો તમે ફ્રુટ લાગો આટલા બધા ક્યુટ
હો …ક્યુ ખાવ છો તમે ફ્રુટ લાગો આટલા બધા ક્યુટ

હે ક્યુ ખાવ છો તમે
હે તમે
હે તમે
હે ક્યુ ખાવ છો તમે ફ્રુટ લાગો આટલા બધા ક્યુટ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *