Thursday, 15 May, 2025

લાગે છે બહુ હોટ Lyrics in Gujarati

244 Views
Share :
લાગે છે બહુ હોટ

લાગે છે બહુ હોટ Lyrics in Gujarati

244 Views

તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે
હો તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે
તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે
લાગે સે બઉ હોટ અરે લાગે સે બઉ હોટ
આટલા માં એકલી રે

અરે લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે
હો તૂ તો લાગે છે વાઈટ ટીશર્ટ ટાઈટ રે
એ તને જોઈ ને દિલ મારુ થાય લેફ્ટ રાઈટ રે

હો તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે
તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે
લાગે સે બઉ હોટ અરે લાગે સે બઉ હોટ
આટલા માં એકલી રે
એ તું તો લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે

ફિક્કું પડી જાય તારા આગળ તો બોલિવૂડ
તને જોઈ ને મસ્ત મારુ થઇ જાય મૂડ
લટક મટકતુ મસ્ત ચાલે ને બનાવે રીલ
તને જોઈ ને ભલ ભલાનું ડોલે દિલ

હો તારા કાલા ભમ્મર વાળ નમણી નાર રે
તને જોયા પછી ના લાગે કોઈ ના માં સાર રે
હો તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે
તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે
લાગે સે બઉ હોટ અરે લાગે સે બઉ હોટ
આટલા માં એકલી રે
એ તું તો લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે

હિરોઈન જેવી તુંતો લાગે રૂપાળી રે
તને જોયા કરું છું હું તો ધારી ધારી રે
હાઈ હિલ વાળા પેરે તૂ તો સેન્ડલ રે
સેલ્ફી પડે ને બદલે તું તો એંગલ રે

એ તને જોયા કરું છું હું તો ટગર ટગર રે
એ તારા ઉપર નાખવું મારે પ્રેમ નું લંગર રે
હો તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે
તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે
લાગે સે બઉ હોટ અરે લાગે સે બઉ હોટ
આટલા માં એકલી રે
એ તું તો લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે

એ તું તો લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે
આટલા માં એકલી રે…આટલા માં એકલી રે 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *