Friday, 26 July, 2024

તમે અમને છોડી દીધા Lyrics in Gujarati

162 Views
Share :
તમે અમને છોડી દીધા

તમે અમને છોડી દીધા Lyrics in Gujarati

162 Views

અમે કહેતા હતા તારા માટે દુનીયા છોડી દઈશ
હો …અમે કહેતા હતા તારા માટે દુનીયા છોડી દઈશ
અમે કહેતા હતા તારા માટે દુનીયા છોડી દઈશ
પણ તમે તો જોને અમને છોડી દીધા

તમે કહેતા હતા બધા સબંધો તોડી દઈશ
તમે કહેતા હતા બધા સબંધો તોડી દઈશ
પણ અમે તો અમારા દિલ તોડી દીધા

હો દિલમાં પ્રેમનું નગર વસાયું
બધું ઉજળી દીધું કેવું વાવાજોડું આયુ
દિલમાં પ્રેમનું નગર વસાયું
બધું ઉજળી દીધું કેવું વાવાજોડું આયુ

અમે કહેતા હતા તારા માટે દુનીયા છોડી દઈશ
અમે કહેતા હતા તારા માટે દુનીયા છોડી દઈશ
પણ તમે તો જોને અમને છોડી દીધા
પણ તમે તો જોને અમને છોડી દીધા

હો તારી નજીક આવવા ઘરનાથી દૂર થઇ ગયા
તોય અમને એકલા મેલી બીજાના થઈ ગયા

હો …પ્રેમ લઈને આયાતા પ્રેમ પાછો લઈ ગયા
ખુસીયોને સુખ સૈન બધું છીનવી ગયા

ખોટું એવી રીતે બોલતા કે સાચું લાગી જાય
બોલવામાં એટલા મીઠા ગમે તે છેતરાય જાય
ખોટું એવી રીતે બોલતા કે સાચું લાગી જાય
બોલવામાં એટલા મીઠા ગમે તે છેતરાય જાય

અમે કહેતા હતા તારા માટે દુનીયા છોડી દઈશ
અમે કહેતા હતા તારા માટે દુનીયા છોડી દઈશ
પણ તમે તો જોને અમને છોડી દીધા
પણ તમે તો જોને અમને છોડી દીધા

હો જે દાડાથી તારો સાથ છૂટી ગયો
પ્રેમ ઉપરથી મને વિશ્વાસ ઉઠી ગયો

હો …ખબર નહીં પ્યાર કેમ મારાથી રૂઠી ગયો
દર્દના દરિયામાં મુજને મૂકી ગયો

હો મને છોડીને ભલે તું દૂર ભાગશે
પણ બેવફાનું લેબલ તારી પાછળ લાગશે
 મને છોડીને ભલે તું દૂર ભાગશે
પણ બેવફાનું લેબલ તારી પાછળ લાગશે

અમે કહેતા હતા તારા માટે દુનીયા છોડી દઈશ
અમે કહેતા હતા તારા માટે દુનીયા છોડી દઈશ
પણ તમે તો જોને અમને છોડી દીધા
પણ તમે તો જોને અમને છોડી દીધા
પણ તમે તો જોને અમને છોડી દીધા 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *