લાખ રૂપિયાનો ઘાઘરો | Lakh Rupiya No Ghaghro Lyrics Gujarati
By-Gujju02-01-2025
લાખ રૂપિયાનો ઘાઘરો | Lakh Rupiya No Ghaghro Lyrics Gujarati
By Gujju02-01-2025
About Lakh Rupiyano Ghaghro Song
Title | Lakh Rupiyano Ghaghro |
---|---|
Singer | Dev Pagli |
Artist | Dev Pagli, Riya Mehta |
Music | Vishal Vagheshwari |
Lyrics | Dev Pagli |
Composer | Dev Pagli |
DOP | Vikram Panchal, Dipak Jayswal, Sumitsinh |
Edit | Vikram Panchal |
Video | RD Express |
For Live Program Contact | Karan Vaghela – 9558616699, Ravi DJ Deesa – 9898982420 |
Genre | Gujarati DJ Song |
Design | Amit Kundhiya |
Producer | Ramesh Patel |
Music Label & Copyright | Ekta Sound |
Digital Partner | RDC Media Pvt. Ltd. |
લાખ રૂપિયા નો ..
લાખ રૂપિયા નો
લાખ રૂપિયા નો ઘાઘરો લઇ આલુ છોડી.
ઠુમકા મારે જબરા સરકારી છોડી
હીર લે જડેલો આભલે મઢેલો
રંગ થી રંગેલો , કેર થી ઘડેલો
બ્યુટીફૂલ છે , તારો ઘાઘરો.
લાખ રૂપિયા નો ઘાઘરો લઇ આલુ છોડી.
તારી આંખો નું કાજળ કરે મને ઘાયલ. કાનોમાં રણકે તારા પગનું રે પાયલ -૨
પગનું રે પાયલ….
તું લાગે છે રૂપાળી જાણે પરીયોની રાણી
પ્યારી બોલી તારી, છે ચાલ લટકાળી
બ્યુટીફૂલ તારી લાલી
લાખ રૂપિયા નો ઘાઘરો લઇ ,આલું છોડી …
ઠુમકા મારે જબરા સરકારી છોડી
જબરી રે ફટકડી લાગે છોડી
મારા મલકની તું તો ઢેલડી ઢળકતી દલડું આલ્યું તને , હાચા રે મનથી -૨
હાચા રે મન થી
છે તારી મારી જોડી લાગે મેના પોપટ જેવી
ના કોઈ શકે તોડી હમજી જાને છોડી
ઘેર લઈને આવું ઘોડી
લાખ રૂપિયા નો ઘાઘરો લઇ ,આલું છોડી …
ઠુમકા મારે જબરા સરકારી છોડી
જબરી રે ફટકડી લાગે છોડી
Lakh Rupiya No Ghaghro Lyrics English Version
Lakh rupiya no, Lakh rupiya no
Lakh rupiya no ghagharo lai aalu Chhodi
Thumka mare jabra sarkari Chhodi
Hirle jadelo aabhale madhelo
rang thi rangelo, ker thi ghadelo
beautiful chhe taro ghagharo
Lakh rupiya no ghagharo lai aalu Chhodi….
Tari ankho nu kajal kare mane ghayal, kano ma ranke tara pagnu re payal – 2
pagnu re payal..
Tu lage chhe rupali, jane pariyo ni rani
pyari boli tari chhe chal latakali
beautiful chhe tari lali
beautiful chhe taro ghagharo
Lakh rupiya no ghagharo lai aalu Chhodi….
Mara malak ni tu to dheladi dhalakati, daldu apyu tane hacha re man thi- 2
hacha re man thi..
che tari mari jodi lage mena popat jevi
na koi shake todi hamji jane chhodi
gher lai aavu ghodi
Lakh rupiya no ghagharo lai aalu Chhodi….
Watch Lakh Rupiya No Ghaghro Full Song
આ પણ જુઓ:
- લાખો છે તારા દીવાના Lakho Che Tara Diwana Lyrics – Dev Pagli
- Kul Ni Devi Kul Ni Devi Lyrics – Dev Pagli, Birju Barot
- સમય તમારો હતો Samay Tamaro Hato Lyrics – Dev Pagli
- માઁ મારી આબરૂ નો સવાલ Maa Mari Aabaru No Saval Lyrics
- Prabhu Ne Padi Khot Lai lidho Maro Dost Lyrics – Dev Pagli
- માટલા ઉપર માટલું Matla Upar Matlu Lyrics – Dev Pagli