Lene Tari Lakdi Ne Lyrics in Gujarati
By-Gujju10-05-2023
267 Views
Lene Tari Lakdi Ne Lyrics in Gujarati
By Gujju10-05-2023
267 Views
લેને તારી લાકડીને લેને તારી કામળી
લેને તારી લાકડીને લેને તારી કામળી
હે ગાયો ચરાવા નઈ જાઉં માવલડી
ગાયો ચરાવા નઈ જાઉં માવલડી
માખણ તો બલભદ્ર એ ખાધા
માખણ તો બલભદ્ર એ ખાધા
હે એ..અમને પાઈ રે ખાટી છાશલડી
ખાટી છાશલડી
હો ખાટી છાશલડી
લેને તારી લાકડીને લેને તારી કામળી
લેને તારી લાકડીને લેને તારી કામળી
લેને તારી લાકડીને લેને તારી કામળી
લેને તારી લાકડીને લેને તારી કામળી
વાછડું ચરાવા નઈ જાઉં માવલડી
વાછડું ચરાવા નઈ જાઉં માવલડી
વનરા તે વનને મારગડે જાતા
વનરા તે વનને મારગડે જાતા
હે એ..પગ માં કૂચે રે ઝીણી કાંકલડી
ઝીણી કાંકલડી
હો ઝીણી કાંકલડી
લેને તારી લાકડીને લેને તારી કામળી
લેને તારી લાકડીને લેને તારી કામળી