Thursday, 19 September, 2024

Levi Chhe Selfie Lyrics in Gujarati

110 Views
Share :
Levi Chhe Selfie Lyrics in Gujarati

Levi Chhe Selfie Lyrics in Gujarati

110 Views

હે બાપા બાપા ગણપતિ બાપા
બાપા બાપા ગણપતિ બાપા
બાપા બાપા ગણપતિ બાપા
બોલો બોલો ગણપતિ બાપા

હે લેવી છે સેલ્ફી મારે પાડવી છે સેલ્ફી
હા લેવી છે સેલ્ફી પાડવી છે સેલ્ફી
આયો છે બાપાનો દાડો
લેવી છે સેલ્ફી પાડવી છે સેલ્ફી
આયો છે બાપાનો દાડો
અરે નાચો ગાવો બાપાના દ્વારે
ડી જે ને ઢોલ વગાડો
અરે નાચો ગાવો બાપાના દ્વારે
ડી જે ને ઢોલે વગાડો
લેવી છે સેલ્ફી મારે પાડવી છે સેલ્ફી
લેવી છે સેલ્ફી પાડવી છે સેલ્ફી
આયો છે બાપાનો દાડો
હા આયો ગણેશાનો દાડો

હો જગ આખામાં પ્રથમ પૂજાતા
શિવજી પિતા ને ગૌવરી છે માતા
રિદ્ધિ સિદ્ધિના તમે છો દાતા
સંગે રહેજો ભાગ્ય વિધાતા
અરે લાગો રૂપાળા બાપા સુંઢાળા
સૌને છે તારો સહારો
અરે લાગો રૂપારા બાપા સુંઢાળા
સૌને છે તારો સહારો
અરે લેવી છે સેલ્ફી મારે પાડવી છે સેલ્ફી
હા લેવી છે સેલ્ફી પાડવી છે સેલ્ફી
આયો છે બાપાનો દાડો
હા આયો ગણેશાનો દાડો

હો ચોળે ને ચોટે બાપાના પરચા
હો સુખ કરતા હો દુઃખ હરતા
દુખડા એના બાપા રે હરતા
સાચા મન થી એને જે ભજતાં
અરે રેજો રે ભેળા બધી એ વેળા
કરૂ બાપા તારી સેવા
અરે રેજો રે ભેળા બધી એ વેળા
કરૂ બાપા તારી સેવા
હા લેવી છે સેલ્ફી
અરે અરે પાડવી છે સેલ્ફી
હા લેવી છે સેલ્ફી પાડવી છે સેલ્ફી
આયો છે બાપાનો દાડો
અરે આયો ગણેશાનો દાડો
હા હા આયો છે બાપાનો દાડો
અરે અરે આયો ગણેશાનો દાડો હા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *