Maar To Mele Lyrics in Gujarati
By-Gujju25-04-2023
Maar To Mele Lyrics in Gujarati
By Gujju25-04-2023
હે હાલક ડોલક હૈડા જોને મનડું ડામાડોળ
ઝાલો ઈ કોઈ આજ કે હે ઘેલો જીવ ચડ્યો ચકડોળ
મારતો મેળે મારતો મેળે
મારતો મેળે જવું છેને રાજુડીનો નેહડો લાગ્યો
મારતો મેળે જવું છેને રાજુડીનો નેહડો લાગ્યો
મારતો મેળે જવું છેને રાજુડીનો નેહડો લાગ્યો
મારતો મેળે જવું છેને રાજુડીનો નેહડો લાગ્યો
નેહડો લાગ્યો નેહડો લાગ્યો
રાજુડીનો નેહડો લાગ્યો
નેહડો નેહડો નેહડો લાગ્યો
રાજુડીનો નેહડો લાગ્યો
મારતો મેળે રાજુડીનો નેહડો લાગ્યો
હે ઓલી રૂપલી મેળે હાલ અટાણે જાવું છે
હે ઓલી રૂપલી મેળે હાલ અટાણે જાવું છે
હે તારી લોમ્બીં લોમ્બીં
હે તારી લોમ્બીં લોમ્બીં
હે તારી લોમ્બીં લોમ્બીં લટિયુંના વાળા કે નહીંતર મોડું થાશે
હે તારી લોમ્બીં લોમ્બીં લટિયુંના વાળા કે નહીંતર મોડું થાશે
હૂ હૂ પેરી જાવું છેને રાજુડીનો નેહડો લાગ્યો