Sunday, 22 December, 2024

Mahatmya Verses 36-39

150 Views
Share :
Mahatmya Verses 36-39

Mahatmya Verses 36-39

150 Views

शनैर्दहन्ति पापानि कल्पकोटिशतानि च ।
अश्वत्थसन्निधौ पार्थ ध्यात्वा मनसि केशवम् ॥३६॥
*
shanair dahati pāpani kalpa koti shatāni ch;
asvattha sannidhau pārth dhyatvā manasi Keshavam.
*
કરોડો કલ્પનાં પાપો ભસ્મ સત્વર થાય છે,
કરોડો ગાય આપ્યાનું તેને તો ફળ થાય છે.
——————–
पठेन्नामसहस्रं तु गवां कोटिफलं लभेत् ।
शिवालये पठेनित्यं तुलसीवनसंस्थितः ॥३७॥
*
pathennam sahastram tu, gavām koti falam labhet;
shivālaye pathen-nityam, tulasi-vana samsthitah.
*
તુલસી પીપળા સામે બેસી કે શિવમંદિરે,
તુલસીવનમાં બેસી ગાય આ સ્તોત્ર દિવ્ય જે.
——————–
नरो मुक्तिमवाप्नोति चक्रपाणेर्वचो यथा ।
ब्रह्महत्यादिकं घोरं सर्वपापं विनश्यति ॥३८॥
*
naro muktim avāpnoti chakra paner vacho yathā;
brahma-hatyā-dikam ghoram, sarva pāpam vinashyati.
*
બહ્મહત્યા સમા ઘોર પાપથી મુક્ત થાય તે,
મોક્ષને મેળવે, શબ્દો પ્રભુના આ નહીં ફરે.
——————–
विलयं यान्ति पापानि चान्यपापस्य का कथा ।
सर्वपापविनिर्मुक्तो विष्णुलोकं स गच्छति ॥३९॥
*
Vilayam yānti pāpani cha anya pāpasya kā kathā;
sarva pāpa vinirmukto Vishnu-lokam sa gacchati.
*
પાપો નષ્ટ થતાં શું કહેવું અન્ય પાપનું,
મુક્ત થઇ સર્વ પાપોથી તે જાએ વિષ્ણુલોકમાં.
——————–
॥ श्री विष्णुसहस्त्रनाम माहात्म्यम् संपूर्णम् ॥

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *