Maja Nathi Prem Ma Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Maja Nathi Prem Ma Lyrics in Gujarati
By Gujju26-05-2023
ચાર દાડા ચાંદની ને પછી કાળી રાત છે
હા ચાર દાડા ચાંદની ને પછી કાળી રાત છે
અચાનક બ્રેકઅપ ને ફોન કાપી નાખશે
ચાર દાડા ચાંદની ને પછી ભૂલવાની વાત છે
અચાનક બ્રેકઅપ ને બ્લોક કરી નાખશે
હોય એક નસીબદાર નઉ ઓણું રડી જાય
અરે મજા નથી ભઈ પ્રેમ માં મજા નથી કઈ
અરે મજા નથી ભઈ પ્રેમ માં મજા નથી કઈ
અરે ચાર દાડા ચાંદની ને પછી કાળી રાત છે
અચાનક બ્રેકઅપ ને ફોન કાપી નાખશે
હો ખાલી પ્રેમ નું કામ નઈ નસીબ પણ જોવે
નસીબ ના હોય તો સાચો પ્રેમ પણ રોવે
આજે લવ યુ કહેનારા કાલે હામું નઈ જોવે
ભલ ભલાના ભુક્કા કાઢી નાખ્યા આ લવ એ
હોય એક નસીબદાર નઉ ઓણું પછડાય…(2)
અરે મજા નથી ભઈ પ્રેમ માં મજા નથી કઈ
અરે મજા નથી ભઈ પ્રેમ માં મજા નથી કઈ
ચાર દાડા ચાંદની ને પછી કાળી રાત છે
મને ભૂલી જજે કઈ બાઈ બાઈ કહેજે
નવો નવ દાડા આ હારું રે લાગશે
પછી એની યાદ માં સેડ સોન્ગ વાગશે
હો દર્દ ના ડીજે પર ઘાયલ નાચશે
એની રે યાદો માં રાતો રે જાગશે
હોય એક નસીબદાર નવ ઓણું તૂટી જાય
હોય એક નસીબદાર નવ ઓણું ફૂટી જાય
અરે મજા નથી ભઈ પ્રેમ માં મજા નથી કઈ
અરે મજા નથી ભઈ પ્રેમ માં મજા નથી કઈ
અરે ચાર દાડા ચાંદની ને પછી કાળી રાત છે
અચાનક બ્રેકઅપ ને ફોન કાપી નાખશે
હોય એક નસીબદાર નવ ઓણું મરી જાય
હોય એક નસીબદાર નવ ઓણું રડી જાય
અરે મજા નથી ભઈ પ્રેમ માં મજા નથી કઈ….(2)
અરે મજા નથી ભઈ પ્રેમ માં મજા નથી કઈ