Monday, 23 December, 2024

Makhmal Ni Mojdi Lyrics in Gujarati

221 Views
Share :
Makhmal Ni Mojdi Lyrics in Gujarati

Makhmal Ni Mojdi Lyrics in Gujarati

221 Views

એ મખમલની મોજડીને  પેરી તૈયાર રે
વીરો વરરાજ થઇ ફરે તૈયાર રે

હે જોનુ જોડી છે વીરની જાડેરી આજ રે
જાશે વેવાઈ વાળા ગોમડે રે

હો માથે સાફાને હાથે તલવાર છે
મારા વીરાની જોને વીઆઈપી જાન છે

અરે મખમલની મોજડીને  પેરી તૈયાર રે
વીરા વિજયભઇ થઇને તૈયાર રે
હો વીરા મુરલીભઇ થઇને તૈયાર રે

હો ભઈને ભાભીની જોડી જાણે સીતારામની
નજર ના લાગે વીરને જોજો આખા ગામની
હો ભઈને ભાભીની જોડી જાણે સીતારામની
નજર ના લાગે વીરને જોજો આ ગામની

હો વીરો ચડ્યો મારો ઘોડિયે આજ રે
ડીજેના તાલથી ગામ આખું ગાંજે

હે મખમલની મોજડીને  પેરી તૈયાર રે
વીરો વરરાજ થઇ ફરે તૈયાર રે
એ હા વીરો વરરાજ થઇ ફરે તૈયાર રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *