Monday, 23 December, 2024

Mane Duniya Ma badnam Kari Lyrics in Gujarati

150 Views
Share :
Mane Duniya Ma badnam Kari Lyrics in Gujarati

Mane Duniya Ma badnam Kari Lyrics in Gujarati

150 Views

હો નજરો મળી ને દિલ ધડકી ગયા
હો નજરો મળી ને દિલ ધડકી ગયા
નજરો મળી ને દિલ ધડકી ગયા
જાણતા નતા ને જાણીતા થયા

હો નજરો મળી ને દિલ ધડકી ગયા
જાણતા નતા ને જાણીતા થયા
હો ગમ ના આંશુ દીધા આંખોમાં ભરી
પ્રેમ કરી ને તમે ગયા રે ફરી

મને દુનિયા માં બદનામ તમે રે કરી
હો મને દુનિયા બદનામ તમે રે કરી
હો નજરો મળી ને દિલ ધડકી ગયા
જાણતા નતા ને જાણીતા થયા

હો ભોરા મારા દિલ ને તમે ભોરવી રે ગયા
વાંક વિના મને વાલમ તમે છોડી કા ગયા
હો કુના મારા કારજે જા જા જખ્મો ભરી ગયા
રડવા માટે આંખમાં હવે આંશુ ના રહા

હો જીવતે જીવ હૂતો ગઈ રે મરી
સાચા મારા પ્રેમ ની તમે કદર ના કરી
મને દુનિયા માં બદનામ તમે રે કરી
હો મને દુનિયા માં બદનામ તમે રે કરી
હો નજરો મળી ને દિલ ધડકી ગયા
જાણતા નતા ને જાણીતા થયા

હો કેમ તમારા દિલ થી પ્રેમ ના જરના ખૂટી ગયા
જાંજવા ના ઝેર પીને અમે જીવી રે રહા
હો કોણ જાણે મારા કર્મે કેવા લેખ રે લખાણા
ઉડીગયા તમે એકલા ને અમે પીંજરે પુરાણા
હો જિંદગી મારી તારા નામે રે કરી
તારી યાદો માં હું જુરી જુરી હું મરી
મને દુનિયા માં બદનામ તમે રે કરી
હો મને દુનિયા માં બદનામ તમે રે કરી
હો નજરો મળી ને દિલ ધડકી ગયા
જાણતા નતા ને જાણીતા થયા

હો ગમના આંશુ ભરી દીધા આંખોમાં ભરી
પ્રેમ કરી ને તમે ગયા રે ફરી
મને દુનિયા માં બદનામ તમે રે કરી
મને દુનિયા માં બદનામ તમે રે કરી
મને દુનિયા માં બદનામ તમે રે કરી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *