Mara Shreeji Bawa Ne Ghani Khamma Lyrics in Gujarati
By-Gujju02-05-2023
225 Views
Mara Shreeji Bawa Ne Ghani Khamma Lyrics in Gujarati
By Gujju02-05-2023
225 Views
ઘની ખમ્મા ઘની ખમ્મા
ઘની રે ખમ્મા
મારા શ્રીજી બાવને ઘની રે ખમ્મા,
ઘણી રે ખમ્મા …
ખમ્મા વ્રજ ધામ ને ગોકુળિયા ગામ,
નંદગામ બરસાણા ગોપાલ પુર ગામને,
ગાયોના ગોવાલ ને જાજી રે ખમ્મા,
ઘણી રે ખમ્મા …
રંગે રૂપે શ્યામ છે મુરલીધર નામ છે,
મુરલીના સુરમાં સુંદર રાધાજીનુ નામ છે,
હે મુરલીધર શ્યામ ને જાજી રે ખમ્મા,
ઘણી રે ખમ્મા …
નંદનો દુલારોને મેવાડનો રાણો ,
વ્રજનો વ્રજેશ કાન મેવાડનો રાણો,
હે મેવાડના રાયેને જાજી રે ખમ્મા,
ઘણી રે ખમ્મા …