Mari Aatali Araj Mara Rom Re Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Mari Aatali Araj Mara Rom Re Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો મારી આટલી અરજ તને મારા રોમ રે
મારી આટલી અરજ તને મારા રોમ રે
મારી આટલી અરજ તને મારા રોમ રે
હાચવીને રાખજે તું મારા પ્રેમને
હો મારો જીવ રે કર્યો છે મેં જેના નોમ રે
મારો જીવ રે કર્યો છે મેં જેના નોમરે
હાચવીને રાખજે તું મારા પ્રેમને
હો એ મારો જીવ છે મારો ધબકારો
એને કોઈ થાશે તો જીવ જશે મારો
એ મારો જીવ છે મારો ધબકારો
એને કોઈ થાશે તો જીવ જશે મારો
મારી આટલી અરજ તને મારા રોમ રે
હાચવીને રાખજે તું મારા જીવને
હાચવીને રાખજે તું મારા પ્રેમને
હો તારો મારો પ્રેમ એક દાડો રંગ લાવશે
જુદા જેને કરાવ્યા એ ભેળા રે કરાવશે
હો મારા કરતા તારા પર મને વિશ્વાસ છે
જો તૂટે વિશ્વાસ તો શ્વાસ મારા છૂટશે
મારી મંજિલ છે મારો કિનારો
જો જે તૂટે ના પ્રેમી પંખીડા નો માળો
મારી મંજિલ છે મારો કિનારો
જો જે તૂટે ના પ્રેમી પંખીડા નો માળો
મારી આટલી અરજ તને મારા રોમ રે
હાચવીને રાખજે તું મારા પ્રેમને
હાચવીને રાખજે તું મારા પ્રેમને
હો એક એક શ્વાસમાં નામ છે તારૂં
તારા વિના મારા જીવનમાં અંધારૂં
હો તને કોય થાય તો શું થશે મારૂં
તને રોમ રાજી રાખે દિલ કહે મારૂં
હો મારે તો બસ તું તારો રે સહારો
તને યાદ કરી દિવસ જાય છે મારો
મારે તો બસ તું તારો રે સહારો
તને યાદ કરી દિવસ જાય છે મારો
હો તને આટલી અરજ મારા રોમરે
સદા ખુશ રાખજે તું મારા પ્રેમને
હાચવી ને રાખજે તું મારા જીવને
હાચવી ને રાખજે તું મારા પ્રેમને
હાચવી ને રાખજે તું મારા પ્રેમને
હાચવી ને રાખજે તું મારા પ્રેમને