Friday, 13 September, 2024

MARI ANKHO MA PANI A TARI MAHERBANI LYRICS | GAMAN SANTHAL

90 Views
Share :
MARI ANKHO MA PANI A TARI MAHERBANI LYRICS | GAMAN SANTHAL

MARI ANKHO MA PANI A TARI MAHERBANI LYRICS | GAMAN SANTHAL

90 Views

અધૂરા પ્રેમ ની અધૂરી આ કહાની
અધૂરા પ્રેમ ની અધૂરી આ કહાની
હતી એક મારા રુદિયા ની રાણી
તારી યાદો ના સહારે જિંદગી જવાની
મારી આંખો મા પાણી એ તારી મહેરબાની
મારી આંખો મા પાણી એ તારી મહેરબાની

કોને કહું મારા પ્રેમ ની કહાની
કોને કહું મારા પ્રેમ ની કહાની
કોને કહું મારા પ્રેમ ની કહાની
મારી આંખો મા પાણી એ તારી મેરબાની
તારી યાદો મા આંખો ભીંજાણી
તારી યાદો મા આંખો ભીંજાણી
મારી આંખો મા આંસુ એ તારી મેરબાની

રાહ જોઈને આંખો મારી થાકી
યાદો તારી આવી પણ તું ના આવી
રાહ જોઈને આંખો મારી થાકી
યાદો તારી આવી પણ તું ના આવી

કોને કહું મારા પ્રેમ ની કહાની
કોને કહું મારા પ્રેમ ની કહાની
મારી આંખો મા પાણી એ તારી મેરબાની
મારી આંખો મા પાણી એ તારી મેરબાની

યાદ બની દિલમા તુંતો રહેવાની
તારા વિના રોઈ જિંદગી જવાની
કેમ રે છોડી ગઈ અધૂરી કહાની
આંખો પૂછે વાલી તું ક્યારે મળવાની

કોને કહું મારા પ્રેમ ની કહાની
કોને કહું મારા પ્રેમ ની કહાની
મારી આંખો મા આંસુ એ તારી મેરબાની
મારી આંખો મા પાણી એ તારી મેરબાની

હો જન્મો જનમનો હતો સાથ તારો મારો
તુજ મારી મંજિલ ને તુજ કિનારો
કેમ કરી જશે હવે વાલી આ જનમારો
કોના સહારે મને મેલ્યો રે નોધારો

કોને કહું મારા પ્રેમ ની કહાની
કોને કહું મારા પ્રેમ ની કહાની
મારી આંખો મા પાણી એ તારી મેરબાની
મારી આંખો મા આંસુ એ તારી મેરબાની

હો ભૂલ કરી મેતો પ્રેમ રે કરવાની
દર્દ મળ્યા દિલને આંખો ને પાણી
ભૂલ કરી મેતો પ્રેમ રે કરવાની
દર્દ મળ્યા દિલને આંખો ને પાણી

કોને કહું મારા પ્રેમ ની કહાની
કોને કહું મારા પ્રેમ ની કહાની
મારી આંખો મા પાણી એ તારી મેરબાની
મારી આંખો મા પાણી એ તારી મેરબાની
મારી આંખો મા પાણી એ તારી મેરબાની
મારી આંખો મા પાણી એ તારી મહેરબાની

English version

Adhura prem ni adhuri aa kahani
Adhura prem ni adhuri aa kahani
Hati ek mara rudiya ni rani
Tari yado na sahare jindagi javani
Mari aankho ma pani ae tari maherbani
Mari aankho ma pani ae tari maherbani

Kone kahu mara prem ni kahani
Kone kahu mara prem ni kahani
Kone kahu mara prem ni kahani
Mari aankho ma pani ae tari merbani
Tari yado ma aankho bhinjani
Tari yado ma aankho bhinjani
Mari aankho ma aasu ae tari merbani

Raah joine aankho mari thaki
Yado tari aavi pan tu na aavi
Raah joine aankho mari thaki
Yado tari aavi pan tu na aavi

Kone kahu mara prem ni kahani
Kone kahu mara prem ni kahani
Mari aankho ma pani ae tari merbani
Mari aankho ma pani ae tari merbani

Yaad bani dil ma tuto rahevani
Tara vina roi jindagi javani
Kem re chhodi gai adhuri kahani
Aankho puchhe vali tu kyare malvani

Kone kahu mara prem ni kahani
Kone kahu mara prem ni kahani
Mari aankho ma aasu ae tari merbani
Mari aankho ma pani ae tari merbani

Ho janmo janamno hato sath taro maro
Tuj mari manjil ne tuj kinaro
Kem kari jase have vali aa janmaro
Kona sahare mane melyo re nodharo

Kone kahu mara prem ni kahani
Kone kahu mara prem ni kahani
Mari aankho ma pani ae tari merbani
Mari aankho ma aasu ae tari merbani

Ho bhul kari meto prem re karvani
Dard malya dilne aankho ne pani
Bhul kari meto prem re karvani
Dard malya dilne aankho ne pani

Kone kahu mara prem ni kahani
Kone kahu mara prem ni kahani
Mari aankho ma pani ae tari merbani
Mari aankho ma pani ae tari merbani
Mari aankho ma pani ae tari merbani
Mari aankho ma pani ae tari maherbani

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *