Mari Hari Dav Kari Gai Lyrics in Gujarati
By-Gujju08-06-2023
Mari Hari Dav Kari Gai Lyrics in Gujarati
By Gujju08-06-2023
હે કરીને કરાર એ ફરાર થઈ ગઈ
હે બેવફાને લતરે દોલતની લાગી ગઈ
હે કરીને કરાર એ ફરાર થઈ ગઈ
હે બેવફાને લતરે દોલતની લાગી ગઈ
રૂપિયા એ તમામ મારા ચાઉં કરી ગઈ
રૂપિયા એ તમામ મારા ચાઉં કરી ગઈ
એક બાવફારે મારી હારી દાવ કરી ગઈ
એક બાવફારે મારી હારી દાવ કરી ગઈ
હે કરીને કરાર એ ફરાર થઈ ગઈ
હે બેવફાને લતરે દોલતની લાગી ગઈ
રૂપિયા એ તમામ મારા ચાઉં કરી ગઈ
રૂપિયા એ તમામ મારા ચાઉં કરી ગઈ
એક બાવફારે મારી હારી દાવ કરી ગઈ
એક બાવફારે મારી હારી દાવ કરી ગઈ
હો વાહે વાહે એની ફરતા હતા
પ્રેમ એને આંધળો કરતા હતા
હો માંગતી જે હાજર કરતા અમે
ફરમાઈશો પુરી કરતા અમે
લૂંટીને બરબાદ એ કંગાલ કરી ગઈ
લૂંટીને બરબાદ એ કંગાલ કરી ગઈ
એક બાવફારે મારી હારી દાવ કરી ગઈ
એ એક બાવફારે મારી હારી દાવ કરી ગઈ
હો નવો નિશાળીયો હમજી મને
અલીગઈ ગઈ એતો શેતરી મને
એ કરવું શું મારે હમજાતું નથી
પડવુંના પ્રેમની જફામાં કદી
હે હસ્તી મારી જિંદગીને ખાખ કરી ગઈ
હસ્તી મારી જિંદગીને ખાખ કરી ગઈ
એક બાવફારે મારી હારી દાવ કરી ગઈ
એક બાવફારે મારી હારી દાવ કરી ગઈ
એ એક બાવફારે મારી હારી દાવ કરી ગઈ
એક બાવફારે મારી હારી દાવ કરી ગઈ