Sunday, 22 December, 2024

Mari Kuldevi Ni Mer Chhe Lyrics in Gujarati

455 Views
Share :
Mari Kuldevi Ni Mer Chhe Lyrics in Gujarati

Mari Kuldevi Ni Mer Chhe Lyrics in Gujarati

455 Views

હો …હો …હો …
મારી કુળદેવી ની મેર છે
મારે લીલા લેર છે
મારી કુળદેવી ની મેર છે
મારે લીલા લેર છે
મારી કુળદેવી ની મેર છે
મારે લીલા લેર છે
મારી કુળદેવી નો દીવો અખંડ મારા ઘેર છે
મારી કુળદેવી નો દીવો અખંડ બળે ઘેર છે
મારી કુળદેવી ની મેર છે
મારે લીલા લેર છે
મારી કુળદેવી ની મેર છે

હો માંયે મને માંગ્યા વગર ઘણું બધું દીધું છે
નસીબના રે દ્વાર ઉઘાડી સુખનું સવાર કીધું છે
એ ભોઈ પાડવાનો ભઈ લાગે ત્યારે બાવડું જાલી લીધું છે
જરૂર પડે  હાજરીનું પ્રમાણ માંયે દીધું છે
પ્રમાણ માંયે દીધું છે
તારી ભક્તિ મારી શક્તિ એનો મને વિશ્વાસ છે
તારી ભક્તિ મારી શક્તિ એનો મને વિશ્વાસ છે
તારા આ છોરુડાંની માં તુજ તારણ હાર છે

તારા આ છોરુડાંની માં તુજ તારણ હાર છે
મારી કુળદેવી ની મેર છે
મારે લીલા લેર છે
મારી કુળદેવી ની મેર છે

ઓ માં તું મારો આશણુ માં તું મારો આધાર છે
તારા વગર તારા બાલુડા તો નિરાધાર છે
એ તારજે સદા માવડી તારી ભક્તિનો આધાર છે
તારા આ છોરુડાંની માં તુજ તારણ હાર છે
માં તુજ તારણ હાર છે
તું નઈ ડુબવાદે માવડી ગાળા સુધી વિશ્વાસ છે
તું નઈ ડુબવાદે નાવડી તારા વિજય ને વિશ્વાસ છે
તારા રે છોરુડાંની માં તુજ તારણ હાર છે
તારા રે બાલુડાની માં તુજ તારણ હાર છે
મારી કુળદેવી ની મેર છે
મારે લીલા લેર છે
મારી કુળદેવી ની મેર છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *