Sunday, 22 December, 2024

Mari Maata Bagad Se To Jindgi Rakhdse Tari Lyrics | Neha Suthar | Hiral Digital

150 Views
Share :
Mari Maata Bagad Se To Jindgi Rakhdse Tari Lyrics | Neha Suthar | Hiral Digital

Mari Maata Bagad Se To Jindgi Rakhdse Tari Lyrics | Neha Suthar | Hiral Digital

150 Views

અલ્યા મન ના મેલા મોણ વાત હોભળજે મારી
મન ના મેલા મોણ વાત હોભળજે મારી
મન ના મેલા મોણ વાત હોભળજે મારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી
કરશે ખોટું કોઈ નું બુરી દશા થશે તારી
કરશે ખોટું કોઈ નું બુરી દશા થશે તારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી

જયારે તારા પાપ નો ઘડો ભરાઈ જાશે
બે ટાઈમ નું ભાણું તારું બંધ થઇ જાશે
એ…હોંભર જયારે તારા પાપ નો ઘડો ભરાઈ જાશે
બે ટાઈમ નું ભાણું તારું બંધ થઇ જાશે
જિંદગી ની બેટરી લો થશે તારી
જિંદગી ની બેટરી લો થશે તારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી
મન ના મેલા મોણ વાત હોભળજે મારી
મન ના મેલા મોણ વાત હોભળજે મારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી

કોઈ લાચાર નું દિલ ના દુભાવતો
કોઈ ગરીબ ની કદી હાય ના લગાડતો
કોઈ લાચાર નું દિલ ના દુભાવતો
કોઈ ગરીબ ની કદી હાય ના લગાડતો
અલ્યા કરશે કરમ ખોટા જોજે માતા જોશે મારી
કરશે કરમ ખોટા જોજે માતા જોશે મારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી
મન ના મેલા મોણ વાત હોભળજે મારી
મન ના મેલા મોણ વાત હોભળજે મારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી

English version

Alya man na mela mon vaat hobhadje mari
Man na mela mon vaat hobhadje mari
Man na mela mon vaat hobhadje mari
Mari mata bagdse to jindgi rakhase tari
Mari mata bagdse to jindgi rakhase tari
Karse khotu koi nu buri dasha thase tari
Karse khotu koi nu buri dasha thase tari
Mari mata bagdse to jindgi rakhdse tari
Mari mata bagdse to jindgi rakhdse tari

Jayre tara paap no ghado bharai jaase
Be time nu bhanu taru bandh thai jaase
A..hobhar…jayre tara paap no gado bharai jaase
Be time nu bhanu taru bandh thai jaase
Jindgi ni betry low thase tari
Jindgi ni betry low thase tari
Mari mata bagdse to jindgi rakhdse tari
Mari mata bagdse to jindgi rakhdse tari
Man na mela mon vaat hobhadje mari
Man na mela mon vaat hobhadje mari
Mari mata bagdse to jindgi rakhdse tari
Mari mata bagdse to jindgi rakhdse tari

Koi lachar nu dil na dubhavto
Koi garib ni kadi haay na lagadto
Koi lachar nu dil na dubhavto
Koi garib ni kadi haay na lagadto
Alya karse karam khota joje mata jose mari
Karse karam khota joje mata jose mari
Mari mata bagdse to jindgi rakhdse tari
Mari mata bagdse to jindgi rakhdse tari
Man na mela mon vaat hobhadje mari
Man na mela mon vaat hobhadje mari
Mari mata bagdse to jindgi rakhdse tari
Mari mata bagdse to jindgi rakhdse tari
Mari mata bagdse to jindgi rakhdse tari

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *