Friday, 15 November, 2024

Maro Prem Didho Bali Lyrics in Gujarati

141 Views
Share :
Maro Prem Didho Bali Lyrics in Gujarati

Maro Prem Didho Bali Lyrics in Gujarati

141 Views

હો તને જીવથી વધારે કર્યો પ્રેમ
ઓ…હો…તને જીવથી વધારે કર્યો પ્રેમ
તોય દગો કર્યો મારી જોડે કેમ
તને જીવથી વધારે કર્યો પ્રેમ
તોય દગો કર્યો મારી જોડે કેમ
મુકી મને બળતો છોડી દીધો રડતો
પલમાં પારકી થઇ
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો…તને જીવથી વધારે કર્યો પ્રેમ
તોય દગો કર્યો મારી જોડે કેમ
મુકી મને બળતો છોડી દીધો રડતો
પલમાં પારકી થઇ
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો…તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી

હો તું તો જુઠી ને જુઠો તારો પ્યાર
તારા પર આંધળો કર્યો વિશ્વાસ
હો…હોઠ પર હસીને મનમાં ભર્યું ઝેર
દિલ તોડીને તે કેવું વાળ્યું વેર
હો ખોટી તારી વાતો ખોટી મુલાકાત
મને હમજાઇ નઈ
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો…તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી

હો દિલ તોડવાની તને આદત પડી છે
એની બઉ મોડી મને ખબર પડી છે
હો તને ઓળખવામાં કરી મોટી ભુલ
વાલી થઈને વેર કર્યું તે વસુલ
હો જા બેવફા તું જીવીલે જિંદગી
બીજું મારે નથી કેવું કંઈ
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો…તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો…તને જીવથી વધારે કર્યો પ્રેમ
તોય દગો કર્યો મારી જોડે કેમ
તને જીવથી વધારે કર્યો પ્રેમ
તોય દગો કર્યો મારી જોડે કેમ
મુકી મને બળતો છોડી દીધો રડતો
પલમાં પારકી થઇ
હો તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો…તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી
હો…તું દિલની દગાળી મારો પ્રેમ દીધો બાળી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *