Thursday, 9 January, 2025

MARU DIL VAT JOVE LYRICS | VIJAY SUVADA

87 Views
Share :
MARU DIL VAT JOVE LYRICS | VIJAY SUVADA

MARU DIL VAT JOVE LYRICS | VIJAY SUVADA

87 Views

હો વ્હાલી હો
હો વ્હાલી

હો મારુ દિલ વાત જોવે પેલા કોણ આવશે
હો મારુ દિલ વાત જોવે પેલા કોણ આવશે
મારુ દિલ વાત જોવે પેલા કોણ આવશે
તમે આવશો કે પહેલા મોત આવશે

હે તારું મુખડું જોવાને તારો યાર તડપે
મુખડું જોવાને તારો યાર તડપે
તમે આવશો કે પહેલા મોત આવશે

સવાલો પૂછે મારી આંખો
આજે લૂંટાણા સપના જોને લાખો
પેલા તમે આવશો કે પહેલા મોત આવશે

હો મારુ દિલ વાત જોવે પેલા કોણ આવશે
મારુ દિલ વાત જોવે પેલા કોણ આવશે
તમે આવશો કે પહેલા મોત આવશે
તમે આવશો કે પહેલા મોત આવશે
તમે આવશો કે પહેલા મોત આવશે

હો… આવી કે કેવી રીત મને ના હમજાણી
દુઃખડા ફાટ્યા વાદળ આંખ ઉભરાણી
પોતાના જ માણસો જોને રમત રમી જાય છે
ગમતા હોય એજ જોને ગાંડા કરી જાય છે

હો હજુ ખૂટ્યો નથી રે ભરોસો
વેલી આવજે નકે પ્યાર ખોસો
પેલા તમે આવશો કે પેલા મોત આવશે

મારુ દિલ વાત જોવે પેલા કોણ આવશે
મારુ દિલ વાત જોવે પેલા કોણ આવશે
તમે આવશો કે પહેલા મોત આવશે
તમે આવશો કે પહેલા મોત આવશે

હો ઝેર ના ઘૂંટડા પી હું રહ્યો છું
મનમાં એક આસ આવશે કે નહિ તું
છેલ્લી વાર મળવા દિલ મારે છે વલખા
આવી જજે ગોડી નકે જોવા મળીશ રાખમાં

હો જીવ લઇ જાશે યમરાજા મારો
તો તો લજવઈ જાશે પ્રેમ તારો
પેલા રોવા આવશો કે મને જોવા આવશો

ઓ વ્હાલી મન રોવા આવશો કે મને જોવા આવશો
પેલા તમે આવશો કે મારુ મોત આવશે
રોવા આવશો કે મન જોવા આવશો.

English version

He vhali ho
Ho vhali

Ho maru dil vat jove pela kon aavshe
Ho maru dil vat jove pela kon aavshe
Maru dil vat jove pela kon aavshe
Tame avsho ke pahela mot aavshe

He taru mukhdu jovane taro yaar tadpe
Mukhdu jovane taro yaar tadpe
Tame avsho ke pahela mot aavshe

Savalo puchhe mari ankho
Aaje lutana sapna jone lakho
Pela tame avsho ke pahela mot aavshe

Ho.. Maru dil vat jove pela kon aavshe
Maru dil vat jove pela kon aavshe
Tame avsho ke pahela mot aavshe
Tame aavsho ke pahela mot aavshe
Tame aavsho ke pahela mot aavshe

Ho… Aavi ke kevi rit mane na hamjani
Dukhada fatya vadal ankh ubharani
Potana ja manso jone ramat rami jay chhe
Gamta hoy aej jone ganda kari jay chhe

Ho haju khutyo nathi re bharoso
Veli aavje nake pyare khosho
Pela tame aavsho ke pela mot aavshe

Maru dil vat jove pela kon aavshe
Maru dil vat jove pela kon aavshe
Tame avsho ke pahela mot aavshe
Tame avsho ke pahela mot aavshe

Ho jher na ghutada pi hu rahyo chhu
Man ma aek aas avshe ke nahi tu
Chheli var malva dil mare chhe valkha
Aavi jaje godi nake jova malish rakh ma

Ho jiv lai jashe yamraja maro
To to lajvai jashe prem taro
Pela rova aavsho ke mane jova aavsho

Ao vhali man rova aavsho ke mane jova aavsho
Pela tame avsho ke maru mot aavshe
Rova aavsho ke man jova aavsho.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *