Saturday, 28 December, 2024

Mogal Ma Bhaguda Vali Lyrics in Gujarati

330 Views
Share :
Mogal Ma Bhaguda Vali Lyrics in Gujarati

Mogal Ma Bhaguda Vali Lyrics in Gujarati

330 Views

માં મોગલ માં
હે માં મોગલ માં

મોગલ માં મારી ભગુડા રે વાળી
હો મોગલ માંડી મારી ભગુડા વાળી
મોગલ માંડી મારી ભગુડા વાળી
ઓખાધરા વાળી મારી દેવી રે દયાળી
ઓખાધરા વાળી મારી દેવી રે ડાઢાળી
મોગલ માંડી મારી ભગુડા વાળી
મોગલ માંડી મારી ભગુડા રે વાળી

ઓઢી કાળી કામળી હાથે નાગણી વીંટાળી
આવે મારી મોગલ માંડી વિસ રે ભુજાળી
હો મારી નૈયા ચાલે માંડી તારા વિશ્વાસે
રાખું છું માંડી એક આશ તારી પાસે
ભીડ પડે માંડી મોગલ રેજે મારી પાસે
ભીડ પડે માંડી મોગલ રેજે મારી પાસે
મોગલ માં મારી ભગુડા વાળી
મોગલ માં મારી ભગુડા વાળી

અંતરની વાત તુ તો જાણે અંતરયામી
મન મારૂં ડગે નહીં લેજે રે હમ્ભાળી
હો માં દુઃખ ભલે આવે લાખો પળમાં દેજે ટાળી
મોગલ માંડી તુ તો દેવી રે દયાળી
રટુ તારૂ નામ આઈ કરજે રખવાળી
રટુ તારૂ નામ આઈ કરજે રખવાળી
મોગલ માં મારી ભગુડા વાળી

મોગલ માંડી મારી ભગુડા વાળી

સતને કાજે મોગલ જોને દોડી આવે
હાચા જુઠાના આઈ પારખા કરાવે
હે માં મન રાખે મેલું એનું કોઈ દી ના ચલાવે
હાચા ને હાચી આઈ રાહ રે બતાવે
કરે અવાજ મધુ દલડા રે બાળી
કરે અવાજ મધુ દલડા રે બાળી
મોગલ માં મારી ભગુડા વાળી
મોગલ માંડી મારી ભગુડા રે વાળી
ઓખાધરા વાળી મારી દેવી રે દયાળી
ઓખાધરા વાળી મારી દેવી રે ડાઢાળી
મોગલ માં મારી ભગુડા વાળી
મોગલ માંડી મારી ભગુડા રે વાળી
મોગલ માં મારી ભગુડા વાળી
મોગલ માંડી મારી ભગુડા રે વાળી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *