Monday, 23 December, 2024

Mogal Raji Reje Lyrics in Gujarati

282 Views
Share :
Mogal Raji Reje Lyrics in Gujarati

Mogal Raji Reje Lyrics in Gujarati

282 Views

માં મોગલ માં
માં મોગલ માં

મારા રૂદિયામાં રાખું મોગલ માં
મારા રૂદિયામાં રાખું મોગલ માં
માં તું રાજી રેજે મોગલ રાજી રેજે
તને નમન કરૂં છું મોરી માં
માં તું રાજી રેજે મોગલ રાજી રેજે
હે મોગલ રાજી રેજે માં તું રાજી રેજે

દુઃખના એ દાડા માં હજુ અમને યાદ છે
એક માંડ સાંધુ તા તેર તુટી જાય છે
દુઃખના એ દાડા માં હજુ અમને યાદ છે
એક માંડ સાંધુ તા તેર તુટી જાય છે
તેર તુટી જાય છે
એ તારા મઢડામાં આવું મોરી માં
એ તારા મઢડામાં આવું મોરી માં
હે માં તું રાજી રેજે મોગલ રાજી રેજે
હે માં તું રાજી રેજે મોગલ રાજી રેજે

માં મોગલ માં
માં મોગલ માં

મોગલ જાલી બાવડાં માં આવી ઉગારવા
તારા જાણી તેડી લીધા આવી તું તારવા
મોગલ જાલી બાવડાં માં આવી ઉગારવા
તારા જાણી તેડી લીધા આવી તું તારવા
આવી તું તારવા
માં બુડતા બચાવી લીધા બાળ
હો માં બુડતા બચાવી લીધા બાળ
માં તું રાજી રેજે મોગલ રાજી રેજે
હે મોગલ રાજી રેજે માં તું રાજી રેજે

કવિ કે દાન કે એક તારો આશરો
તું તારણહાર તું રાખવાળા છો
કવિ કે દાન કે એક તારો આશરો
તું તારણહાર તું રાખવાળા છો
તું રાખવાળા છો
તારા ગુણલા જગ આખું ગાય
તારા ગુણલા જગ આખું ગાય
માં તું રાજી રેજે મોગલ રાજી રેજે
હે માં તું રાજી રેજે મોગલ રાજી રેજે
માં તું રાજી રેજે મોગલ રાજી રેજે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *