Monday, 16 September, 2024

Mulakat Lyrics in Gujarati

125 Views
Share :
Mulakat Lyrics in Gujarati

Mulakat Lyrics in Gujarati

125 Views

વીતી ગયા દાડા  ઘણી  વીતી ગઈ રાતો
ભૂલી ગયા હસો એવો વહેમ મને થાતો
હો તારી મારી વાતો કદી કોઈ ના કવુ
કાલે કદાસ હું તો રવુ ના રવું
હો તારી યાદ મા ને  યાદ માં હું રડતો રહુ
હો…હો..
તારી યાદ માને  યાદ માં હું રડતો રહુ
વાતો મુલાકાતોને યાદ કરી રોવું
તારી ગલીયો મા હું ધારી ધારી જોવું
હો તારી યાદ મા ને  યાદ માં હું રડતો રહુ
હો તારી યાદ મા ને  યાદ માં હું રડતો રહુ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *