Friday, 20 September, 2024

Na Malva Rahya Lyrics in Gujarati

94 Views
Share :
Na Malva Rahya Lyrics in Gujarati

Na Malva Rahya Lyrics in Gujarati

94 Views

તમે દુર થઈ ગયા ક્યાં જતા રે રહ્યા
તમે દુર થઈ ગયા ક્યાં જતા રે રહ્યા
મંઝીલ વગરના મારા રસ્તા રે થયા
ના કહેવા રહ્યા ના માળવા રહ્યા
હો ના કહેવા રહ્યા ના માળવા રહ્યા

તારા વિના શું કરશું જોવા ચહેરો તારો તરશું   
તારા વિના શું કરશું જોવા ચહેરો તારો તરશું   
ક્યાં જતા રે રહ્યા
ના કહેવા રહ્યા ના માળવા રહ્યા
હો ના કહેવા રહ્યા ના માળવા રહ્યા

સુનુ ઘર સુની ગલીયો સુના થાય રસ્તા
વાર કેમ લાગી ઘણી પાછા તમને વળતા
હવે ફોટામાં હસોને આંશુ મારા વહેતા
યાદો સાથે આવું કરી યાદ રોઝ કરતા
જુરી જુરી રોજ મરશું જીવ વિના કેમ જીવશું
જુરી જુરી રોજ મરશું જીવ વિના કેમ જીવશું
ક્યાં જતા રે રહ્યા
ના કહેવા રહ્યા ના માળવા રહ્યા
હો ના કહેવા રહ્યા ના માળવા રહ્યા

હે યાદ રાખજો તમે મીઠી મુલાકાત
 યાદ આવે તારી એ પ્રેમ ભરી વાતો
દુર આંખોથી થયા પણ દિલમાં તમે રહેશો
પ્રેમ એકવાર થાય ફરી નથી થાતો
સપનામાં રોજ મળશું યાદો સાથે વાતો કરશું
સપનામાં રોજ મળશું યાદો સાથે વાતો કરશું
ક્યાં જતા રે રહ્યા
ના વાટ જોવા રહ્યા ના વાત કરવા રહ્યા
હો ના કહેવા રહ્યા ના માળવા રહ્યા
ના કહેવા રહ્યા ના માળવા રહ્યા
ના કહેવા રહ્યા ના માળવા રહ્યા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *