Nafrat Lyrics in Gujarati – Tejal Thakor
By-Gujju08-06-2023
Nafrat Lyrics in Gujarati – Tejal Thakor
By Gujju08-06-2023
હું ફરી નઈ મળું એ યાદ રાખજે
હું ફરી નઈ મળું એ યાદ રાખજે
હું ફરી નઈ મળું એ યાદ રાખજે
મને નફરત કરવામાં થોડું માપ રાખજે
હું ફરી નઈ મળું એ યાદ રાખજે
હું ફરી નઈ મળું એ યાદ રાખજે
મને નફરત કરવામાં થોડું માપ રાખજે
હો દિલને દિલાસો તું મારા આપજે
દિલને દિલાસો તું મારા આપજે
હો પ્રેમના બાગને સજાવી રાખજે
મારા માટે તારા દિલમાં થોડી જગ્યા રાખજે
મને નફરત કરવામાં થોડું માપ રાખજે
પણ નફરત કરવામાં થોડું માપ રાખજે
હો તમને જોઈને અમે જીવીયે છીયે
હો મનમાં ને મનમાં અમે બલીયે છીયે
હો આંશુના વરસાદથી રડીયે છીયે
તારો પ્રેમ પામવા તો તડપીયે છીયે
હો આંખ મારી રોજ રડી રડી થાકશે
તારા વિના દાડો વરહ જેવો લાગશે
હું શોધે નઈ જડું એ યાદ રાખજે
હું ફરી નઈ મળું એ યાદ રાખજે
માટે નફરત કરવામાં થોડું માપ રાખજે
મને નફરત કરવામાં થોડું માપ રાખજે
હો દિલમાં મારા ઘણું દુઃખ થાય છે
મને દુઃખરે આપીને તું ખુશ થાય છે
હો લાગણીયો દિલની મારી દુભાઇ છે
તોઈ તારી માયા મને ક્યાં મુકાઈ છે
હો તારા દિલમાંથી ના તું વિદાઈ આપજે
મારી જિંદગીનો થોડો તું ખ્યાલ રાખજે
મને દૂર કરવાનું તું ના વિચારજે
તારા મનમાં ભર્યો મેલ તું કાઢી નાખજે
મને નફરત કરવામાં થોડું માપ રાખજે
હું ફરી નઈ મળું એ યાદ રાખજે
હું ફરી નઈ મળું એ યાદ રાખજે
મને નફરત કરવામાં થોડું માપ રાખજે
મને નફરત કરવામાં થોડું માપ રાખજે
થોડું માપ રાખજે