Saturday, 16 November, 2024

NASEEB LYRICS | RAKESH BAROT

102 Views
Share :
NASEEB LYRICS | RAKESH BAROT

NASEEB LYRICS | RAKESH BAROT

102 Views

હો… નસીબમાં નથી એ ગમી જાય છે
હો… મારા નસીબમાં નથી એ ગમી જાય છે
આજ કાલ મારી સાથે આવું થાય છે
મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે

હો… મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે
મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે

હો… મારા નસીબમાં નથી એ ગમી જાય છે
આજ કાલ મારી સાથે આવું થાય છે
મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે
મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે

હો… હૈયા માં દર્દ હોઠે હસવું પડયું
તારાથી જુદા થઇ ને જીવવું પડયું
હો… માગ્યું ભગવાન પાહે મને ના મળ્યું
તને યાદ કરી દિલ મારુ રડયું…
દિલ મારુ રડયું

હો… મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે
મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે

હો… પોતાના પારકા જયારે બની જાય
દિલ માં અનોખી એક યાદ રહી જાય
હો… સપના જોયેલા બધા પુરા ના થાય
જિંદગી માં તમને અફસોસ રહી જાય….
અફસોસ રહી જાય

હો… મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે
મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે
પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે

મારા નસીબમાં નથી એ ગમી જાય છે
આજ કાલ મારી સાથે આવું થાય છે
મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે
મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે
મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે.

English version

Ho… Naseeb ma nathi ae gami jay chhe
Ho… Mara naseeb ma nathi ae gami jay chhe
Aaj kal mari sathe avu thay chhe
Manavu hu roj ne tu ruthi jay chhe

Ho… Manavu hu roj ne tu ruthi jay chhe
Manavu hu roj ne tu ruthi jay chhe
Prem bharyu dil maru tuti jay chhe
Prem bharyu dil maru tuti jay chhe

Ho.. Mara naseeb ma nathi ae gami jay chhe
Aaj kal mari sathe aavu thay chhe
Manavu hu roj ne tu ruthi jay chhe
Manavu hu roj ne tu ruthi jay chhe
Prem bharyu dil maru tuti jay chhe
Prem bharyu dil maru tuti jay chhe

Ho… Haiya ma dard hothe hasavu padyu
Tara thi juda thai ne jivvu padyu
Ho… Magyu bhagvan pahe mane na malyu
Tane yaad kari dil maru radyu
Dil maru radyu

Ho… Manavu hu roj ne tu ruthi jay chhe
Manavu hu roj ne tu ruthi jay chhe
Prem bharyu dil maru tuti jay chhe
Prem bharyu dil maru tuti jay chhe

Ho… Potana parka jyare bani jay
Dil ma anokhi aek yaad rahi jay
Ho… Sapna joyela badha pura na thay
Jindgi ma tamne afsos rahi jay
Afsos rahi jay

Ho… Manavu hu roj ne tu ruthi jay chhe
Manavu hu roj ne tu ruthi jay chhe
Prem bharyu dil maru tuti jay chhe
Prem bharyu dil maru tuti jay chhe

Mara naseeb ma nathi ae gami jay chhe
Aaj kal mari sathe avu thay chhe
Manavu hu roj ne tu ruthi jay chhe
Manavu hu roj ne tu ruthi jay chhe
Manavu hu roj ne tu ruthi jay chhe.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *