Tuesday, 24 December, 2024

NASILA NAIN LYRICS | RAKESH BAROT

127 Views
Share :
NASILA NAIN LYRICS | RAKESH BAROT

NASILA NAIN LYRICS | RAKESH BAROT

127 Views

હે તારા નસીલા નેણ નથી જોતો
હે તારા રંગ રૂપને નથી મોહતો

હે તારા નસીલા નેણ નથી જોતો
તારા રંગ રૂપને નથી મોહતો
તને પ્રેમ ભરી નજરે જોતો
એ જાનુ મારી પ્રેમ ભરી નજરે જોતો

એ મને મારા દિલ પર કાબુ નથી રે
તને જોયા વગર રેવાતુ નથી રે

હે તને જોઈ ને મનમાં હરખાતો
હે તને જોઈ ને મનમાં હરખાતો
મને હોંભળવી ગમે તારી વાતો
તને પ્રેમ ભરી નજરે જોતો
જાનુડી મારી પ્રેમ ભરી હું નજરે જોતો

એ લચક મચક કેડ તારી લાગે સોહામણી
કોના જોડે કરુ તારી હરખોમણી

હો હો મારા મલકની ઢળકતી ઢેલડી
ઘેરદાર ઘાઘરો ને પગમાં છે મોજડી
હે ગોરા ગોરા ગાલ તારા ગુલાબની પોખડી
કાજલ ઘેરાયેલી જાનુ તારી ઓખડી

હે તને દોઢી નજરે જાનુ જોતો
હે તને આડી નજરે જાનુ જોતો
તું જોવે તો હું શરમાતો
તને પ્રેમ ભરી નજરે જોતો
જાનુડી મારી પ્રેમ ભરી નજરે જોતો

હો લજોમણીના છોડ જેમ તુંતો શરમાય છે
હાથ લગાડું ફૂલ જેમ કરમાય છે
હો હો જોઈ તને દૂરથી ગોંડી હૈયું હરખાય છે
પાહે આવું તો મને જ્યમ ત્યમ થાય છે

હે આજ તને દિલની વાત કરવી છે મારે
જવાબ આપી દયો જાનુ કરવું શું તારે

હે તારા નસીલા નેણ નથી જોતો
હે તારા નસીલા નેણ નથી જોતો
તારા રંગ રૂપને નથી મોહતો
હૂ તો પ્રેમ ભરી નજરે તને જોતો જાનુડી મારી
જાનુડી મારી પ્રેમ ભરી નજરે જોતો
દિકુડી મારી પ્રેમ ભરી નજરે જોતો.

English version

He tara nasila nain nathi joto
He tara rang roopne nathi mohto

He tara nasila nain nathi joto
Tara rang roopne nathi mohto
Tane prem bhari najare joto
Ae janu mari prem bhari najare joto

Ae mane mara dil par kabu nathi re
Tane joya vagar revatu nathi re

He tane joi ne manma harkhato
He tane joi ne manma harkhato
Mane hombhadavi game tari vato
Tane prem bhari najare joto
Janudi mari prem bhari najare joto

Ae lachak machak ked tari lage sohamani
Kona jode karu taru harkhomani

Ho ho mara malakni dhalkati dheladi
Gherdar ghagharo ne pagma chhe mojadi
He gora gora gal tara gulabni pokhadi
Kajal gherayeli janu tari aokhadi

He tane dodhi najare janu joto
He tane aadi najare janu joto
Tu jove to hu sharmato
Tane prem bhari najare joto
Janudi mari prem bhari najare joto

Ho lajomanina chhod jem tuto sharmay chhe
Hath lagadu fool jem karmay chhe
Ho ho joi tane dur thi godi haiyu harkhay chhe
Pahe aavu to mane jyam tyam thay chhe

He aaj tane dilni vaat karvi chhe mare
Javab api dyo janu karvu shu tare

He tara nasila nain nathi joto
He tara nasila nain nathi joto
Tara rang roop ne nathi mohto
Hu to prem bhari najarae tane joto janudi mari
Janudi mari prem bhari najare joto
Dikudi mari prem bhari najare joto.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *