નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા 2024
By-Gujju26-12-2023

નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા 2024
By Gujju26-12-2023
આ નવું વર્ષ આપના માટે ખુશીઓ ભર્યું રહે,
આપના સહ પરિવાર માં સુખ શાંતિ બની રહે. Happy New Year
નવું વર્ષ તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
તમને નવા વર્ષના “સાલ મુબારક”
HAPPY NEW YEAR
મારા અને મારા પરિવાર તરફ થી તમને અને તમારા પરિવાર ને… નૂતન વર્ષા અભિનંદન
જૂના વર્ષને વિદાય આપો અને આશા, સપના અને મહત્વાકાંક્ષાથી નવા વર્ષને સ્વીકારો.
તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છાઓ!
સાગર ની પેલે પર કોઈ રડતું હશે,
તમને યાદ કરી ને કોઈ તડપતું હશે,
જરા દિલ પાર હાથ રાખી વિચારી તો જુઓ,
તમારા માટે પણ કોઈ જીવતું હશેનવા વર્ષની શુભકામનાઓ
આવનારુ વર્ષ તમારા જીવનને ખુશીઓથી ભરી નાખે અને
તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય તથા
ભગવાન તમારા પર સદાય મહેરબાન રાહે તેવી પ્રાર્થના…
મારા બધા મિત્રોને નવા વરસમાં, સુંદર એવી ગર્લફ્રેંડ મળી જાય
એવી શુભ કામનાઓ સાથે Happy New Year
કાલે ફોન લાગે કે, નો લાગે, સાભરે કે, નો સાભરે,
એડવાન્સ માં મારા તરફથી Happy New Year 2023
આ વર્ષ તમારા જીવનમાં નવી ખુશીઓ, નવા લક્ષ્યો,
નવી સિદ્ધિઓ અને નવી પ્રેરણાઓ લાવશે.
તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છા.
ઈશ્વર આપને અને આપના પરિવારને સુખ, શાંતિ,
સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે, નૂતન વર્ષ નિમિતે
એ જ શુભકામના… નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ
આ નવું વર્ષ તમારી આંખો જેટલું તેજસ્વી,
તમારા સ્મિત જેટલું મધુર અને
આપણા સંબંધો જેટલું ખુશ રાખવા માંગું છું.તમને નવા વર્ષની શુભકામનાઓ
વર્ષ આવે છે અને જાય છે. આ નૂતન વર્ષ માં તમને બધું મળે જે
તમારું મન કહે તેમ નવા વર્ષ ની હાર્દિક શુભકામનાઓ…
સાલ મુબારક! મને આશા છે કે 2024 માં તમારા બધા
સપના સાકાર થશે
મારા તરફથી તમને અને તમારા પરિવાર નેસાલ મુબારક
નવું વર્ષ તમારા માટે શાંતિ, પ્રેમ અને
સંવાદિતા લઈને આવે. હેપ્પી નૂતન વર્ષ!
શાંતિ, સમૃદ્ધિ, અને પ્રેમ હંમેશાં તમારી પાછળ આવે. નૂતન વર્ષની શુભેચ્છઓ
આજથી પ્રારંભ થતું વિક્રમ સંવત 2024 નું નવું વર્ષ
આપને તથા આપના પરિવાર ને આનંદદાયક અને લાભદાયક રહે
નવું વર્ષ જીવનમાં બધી સારી વસ્તુઓ લાવી શકે છે,
જેના તમે ખરેખર પાત્ર છો.
તમારી પાસે પહેલેથી જ એક સુંદર વર્ષ હતું અને
તમારી પાસે બીજું વધુ એક આશ્ચર્યજનક વર્ષ હશે!હેપી ન્યૂ યર 2024
બીજું ભગવાન પાસે શુ માગીએ, બસ જીવન ના દરેક વર્ષો સુધી,
તારો સાથ મળી જાય આ વર્ષેથી HAPPY NEW YEAR
આ નવું વર્ષ તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ
અને તેજ લાવે.
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને નૂતન
વર્ષાભિનંદન 2024
નવી શરૂઆત એક થઈ નવા વર્ષના કરશું વધામણાં
કોણે જોઈ છે સવાર કાલની પણ આપની થાય સોના જેવી સવાર
નવું, 2024 મું વર્ષ બેસી ગયું છે. આજથી શરૂ થયેલું
આ વર્ષ આપ સૌને સફળતા, સુખ, આનંદ અને સંતોષ
આપનારું બની રહે તેવી મારા પરિવાર તરફથી
ખૂબ ખૂબ શુભેચ્છા… હેપી ન્યૂ યર
તને જે દિવસે લાગશે મને મળવાની તરસ,
એ દિવસે હશે મારું નવું વરસ…!!
2024 ના વર્ષમાં સુખ, સંપતિ, દીર્ઘાયુ,સલામતી,
સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત
આપના જીવનમાં ઝગમગતિ રાખે અને આપનો
પરિવાર સંપૂર્ણ નિરોગી અને વૈભવથી પરિપૂર્ણ થાય.Happy New Year
દર વર્ષે આવે છે, દર વર્ષ જાય છે, આ વર્ષે તમને તે બધું મળી શકે છે,
તમારું હૃદય જે ઈચ્છે છે સાલ મુબારક
નવું વર્ષ ખાલી પુસ્તક જેવું છે,
અને પેન તમારા હાથમાં છે.
તમારી પાસે એક સુંદર વાર્તા લખવાની તક છે. સાલ મુબારક
સાલ મુબારક! મને આશા છે કે
2024 માં તમારા બધા સપના સાકાર થશે
મારા તરફથી તમને અને તમારા પરિવાર નેસાલ મુબારક