Sunday, 8 September, 2024

પાગલ Lyrics in Gujarati

192 Views
Share :
પાગલ Lyrics in Gujarati

પાગલ Lyrics in Gujarati

192 Views

પ્યાર આંધળો થઈ જાય ક્યારે ઠોકર વાગી જાય
પ્યાર આંધળો થઈ જાય ક્યારે ઠોકર વાગી જાય
પ્યાર આંધળો થઈ જાય ક્યારે ઠોકર વાગી જાય
સાથ છૂટેને પાગલ પાગલ પાગલ થઇ જાય

જયારે દિલ તૂટી જાય એની દવા ના થાય
જયારે દિલ તૂટી જાય એની દવા ના થાય
સાથ છૂટેને પાગલ પાગલ પાગલ થઇ જાય

હો સાથ છોડનારને ક્યાં હોઈ છે ખબર
એકલું પડી જાશે કોઈ એના વગર
સાથ છોડનારને ક્યાં હોઈ છે ખબર
એકલું પડી જાશે કોઈ એના વગર

પ્યાર આંધળો થઈ જાય ક્યારે ઠોકર વાગી જાય
પ્યાર આંધળો થઈ જાય ક્યારે ઠોકર વાગી જાય
સાથ છૂટેને પાગલ પાગલ પાગલ થઇ જાય
પાગલ પાગલ પાગલ થઇ જાય

હો ચાહતનું ઝરણું જયારે રોકાઈ જાય છે
પ્રેમના પુષ્પો ત્યારે સુકાઈ જાય છે
હો દવા જયારે દર્દનું કારણ બની જાય છે
ત્યારે પ્રેમ રોગનું ન નિવારણ થાય છે

હો યાદો તારી મને જીવતો રાખશે
પણ તારી જુદાઈ મને મારી નાખશે
યાદો તારી મને જીવતો રાખશે
પણ તારી જુદાઈ મને મારી નાખશે

પ્યાર આંધળો થઈ જાય ક્યારે ઠોકર વાગી જાય
પ્યાર આંધળો થઈ જાય ક્યારે ઠોકર વાગી જાય
સાથ છૂટેને પાગલ પાગલ પાગલ થઇ જાય
પાગલ પાગલ પાગલ થઇ જાય

હો મને ખુશ રાખતો હતો જેનો સાથ રે
પાગલ કરવામાં છે એનો જ હાથ રે
હો લાગ્યો છે દિલને બહુ મોટો આઘાત રે
કઈ પણ કરી બેસે પાગલની આ જાત રે

હો દિલ અને અલગણીઓ સાથે થાય છેડા
ત્યારે માણસ કરે છે ગાંડા વેડા
દિલ અને અલગણીઓ સાથે થાય છેડા
ત્યારે માણસ કરે છે ગાંડા વેડા

પ્યાર આંધળો થઈ જાય ક્યારે ઠોકર વાગી જાય
પ્યાર આંધળો થઈ જાય ક્યારે ઠોકર વાગી જાય
સાથ છૂટેને પાગલ પાગલ પાગલ થઇ જાય

જયારે દિલ તૂટી જાય એની દવા ના થાય
દિલ તૂટી જાય એની દવા ના થાય
સાથ છૂટેને પાગલ પાગલ પાગલ થઇ જાય
હો પાગલ પાગલ પાગલ થઇ જાય
અરે પાગલ પાગલ પાગલ થઇ જાય
પાગલ પાગલ પાગલ થઇ જાય

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *