Pahelo Pahelo Prem Jyare Thai Chhe Lyrics in Gujarati
By-Gujju23-06-2023
Pahelo Pahelo Prem Jyare Thai Chhe Lyrics in Gujarati
By Gujju23-06-2023
હો પહેલો પહેલો પ્રેમ જ્યારે થાય છે
હો પહેલો પહેલો પ્રેમ જ્યારે થાય છે
પહેલો પહેલો પ્રેમ જ્યારે થાય છે
બધું બદલાય જાય છે
બધું બદલાય જાય છે
પહેલો પહેલો પ્રેમ જ્યારે થાય છે
પહેલો પહેલો પ્રેમ જ્યારે થાય છે
બધું બદલાય જાય છે
બધું બદલાય જાય છે
હો પહેલી રે નજરમાં કોઈ દિલમાં વસી જાય છે
આંખોથી નિંદ દિલનું ચૈન લુંટી જાય છે
હો દિલમાં નથી ચૈન રાતે નિંદર વેરણ થાય છે
જોયા વિના અને દિલને ચૈન ક્યારે થાય છે
કોણ જાણે આવું કેમ થાય છે
કોણ જાણે આવું કેમ થાય છે
કોણ જાણે આવું કેમ થાય છે
બધું બદલાય જાય છે
બધું બદલાય જાય છે
પહેલો પહેલો પ્રેમ જ્યારે થાય છે
પહેલો પહેલો પ્રેમ જ્યારે થાય છે
બધું બદલાય જાય છે
બધું બદલાય જાય છે
હો ભણકાર એના મને ઘડી ઘડી થાય છે
જ્યાં પડે નજર મારી એજ રે દેખાય છે
હો એના રે વિચારોમાં રાત-દિન જાય છે
એને રે પામવાના મને કોડ ઘણા થાય છે
પારકું પોતાનું બની જાય છે
હો પારકું પોતાનું બની જાય છે
પારકું પોતાનું બની જાય છે
બધું બદલાય જાય છે
બધું બદલાય જાય છે
પહેલો પહેલો પ્રેમ જ્યારે થાય છે
પહેલો પહેલો પ્રેમ જ્યારે થાય છે
બધું બદલાય જાય છે
બધું બદલાય જાય છે