Monday, 23 December, 2024

Pardesi Pal Ma Bhuli Jase Lyrics in Gujarati

165 Views
Share :
Pardesi Pal Ma Bhuli Jase Lyrics in Gujarati

Pardesi Pal Ma Bhuli Jase Lyrics in Gujarati

165 Views

મારી આખી જિંદગી બસ તમારે નામ કરી દેત
તમે કીધું હોત્ત મોત પણ તમારે નામ કરી દેત
મેતો જોઈ લીધી બેવફાઈ તમારી સનમ
મેતો જોઈ લીધી બેવફાઈ તમારી સનમ
તમે કીધું હોત્ત મારી વફા પણ તમારે નામ કરી દેત
મારી વફા પણ તમારે નામ કરી દેત

પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે
પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે
પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે
પરદેશી તમને પલ મા છોડી જાશે રે
ના રેશો એની આખો ના વિશ્વાસે રે
ના રેશો એની આખો ના વિશ્વાસે રે
પરદેશી તમને પલ મા ભૂલી મા જાશે રે
દલડું દુભાવસે યાદ ઘણી આવશે
દલડું દુભાવસે યાદ ઘણી આવશે
નીંદરડી છોડી જાશે રે..જાશે રે..જાશે રે
પરદેશી તમને પલ મા છોડી જશે રે
પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે
પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે
પરદેશી તમને પલ મા છોડી જાશે રે
પરદેશી તમને પલ મા ભૂલી જાશે રે

કેમ રે ભુલાવુ સાથી તારી મારી મીઠી યાદો
હૈયા મા વસાવેલી પ્રેમ ભરી મુલાકાતો
દૂર થઇ ને પણ અમે તમારા થી દૂર નહિ જઈ શકીયે
તમારી યાદ મા કેટલા રડતા રઈશુ કઈ નહિ શકીયે
ગમ એ નથી આપણે કદી મળી નહિ શકીયે
ગમ એક છે તને કયારે કયારે ભુલાવી નહિ શકીયે
કેમ રે ભુલાવુ સાથી તારી મારી મીઠી યાદો
હૈયા મા વસાવેલી પ્રેમ ભરી મુલાકાતો
એના રૂપને જોઈ મોહી કોઈ ના જાસો રે
એના રૂપને જોઈ મોહી કોઈ ના જાસો રે
પરદેશી તમને પલ મા મા ભૂલી જાશે રે
પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે
પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે
પરદેશી તમને પલ મા છોડી જાશે રે
પરદેશી તમને પલ મા ભૂલી જાશે રે

વાયદા કર્યતા તમે હારે જીવવાના
નોતી ખબર તમે છોડી રે જવાના
તમને ઘમંડ છે તારી બેવફાઈ પર
અમને ગર્વ છે પ્રેમ ની સચ્ચાઈ પર
જવાદો અમે કશુજ નહિ બોલીયે
જવાદો અમે કશુજ નહિ બોલીયે
અમને પુરી શ્રદ્ધા ખુદા ની ખુદાઈ પર
વાયદા કર્યતા તમે હારે જીવવાના
નોતી ખબર તમે છોડી રે જવાના
મારી જિંદગી તારી યાદ મા પુરી થાશે રે
મારી જિંદગી તારી યાદ મા પુરી થાશે રે
પરદેશી તમને પલ મા ભૂલી જાશે રે
પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે
પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે
પરદેશી તમને પલ મા છોડી જાશે રે
પરદેશી તમને પલ મા ભૂલી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *