Sunday, 22 December, 2024

પત્ની : કહું છું

319 Views
Share :
પત્ની : કહું છું

પત્ની : કહું છું

319 Views

પત્ની : કહું છું , સાંભળો છો, બાજુવાળા મગનભાઈની માનસી ગણિતમાં ૯૫ માર્ક લઈ આવી છે.

પતિ : એમ..!!, તો પાંચ માર્ક ક્યાં ગયા ?

પત્ની : ઈ , આપણો મુન્નો લઈ આવ્યો છે..

😂😀😎😂

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *