Sunday, 22 December, 2024

પીધી એક બોટલ દારુ Lyrics in Gujarati 

596 Views
Share :
પીધી એક બોટલ દારુ Lyrics in Gujarati 

પીધી એક બોટલ દારુ Lyrics in Gujarati 

596 Views

હો આમ તો દિલ ના રાજા,પીધા પછી વગાડી દે વાજા
હટાવી દે ગમે તેવા વાંધા, સીધા થઇજાય હાલનારા આડા

મારા ભઈ ને પીવડાવી તો જો તું એક બોટલ દારૂ

હો પીવડાવી તો જો તું એક બોટલ દારૂ
પીવડાવી તો જો તું એક બોટલ દારૂ
પછી હોમે ડોન હોય કે દાદા અલ્યા ગમે એને મારૂ

એ હોંભળતો નથી કરે મન નું એ તો ધાર્યું
હોંભળતો નથી કરે મન નું એ તો ધાર્યું
આતો કે એક બોટલ દારૂ આખું અમદાવાદ મારૂં

હો ટેબલ ખુરશી લાગી જાય ભઇ રે માન માં
હમજાવા ના પડે બધા હમજી જાય સાન માં

વાડિયો વડે નઈ મડે રિઝલ્ટ પર બારૂ
વાડિયો વડે નઈ મડે રિઝલ્ટ પર બારૂ
અલ્યા પીધા પછી ડોલી ઉઠે બાવન બાજારૂ

હા…આતો કે એક બોટલ દારૂ પછી ધારું ઈને મારૂં

અરે સુન બે મામુ
“જબ નઇ પીતે તબ સાલો તક નઇ પીતે
પીને બેઠતે હે તો પુરા મહેખાના ખાલી કર દેતે હૈ”
એય ગણપત ચલ દારૂ લા
વગાડો દિપેશ ભઈ

હે લાઇ આલો વીસ્કી ને રમ
હે કિસમે હે કિતના રે દમ
મારે ઘણા દી એ ભાયું ભેળા સે

હે ભાયું મારા બધાં દબંગ
એ રાજ એના ચાલે સલગ
કે જામી આજ મોજ ની વેળા રે

” હું શુ કવ દારૂ ખૂટશે બીજું માંગવું પડશે યાર તો મંગાઈ લૈયે “

હા અડીજાય વાત વાત માં
ના રે કોઈ ના હાથ માં
મરદાનગી છલકાય વાલા એના રે અંદાજ માં

હો મેઘ જેમ ગરજે ને વીજળી જેમ કડકે
વેરી બધા ભાગી જાય ના આવે કોઈ પડખે

હો ધ્રુજી ઉઠે એરિયા ની એક એક ગલી
પીધા પછી ભઇ મારો બની જાય ખલી

હો ઉતરે એવા મેદાને જ્યાં ગજું ના અમારું
ઉતરે એવા મેદાને જ્યાં ગજું ના અમારું

આતો કે ભઇ માટે ગમે ઈને ઓંગાળીયે નચાડું

હો ડોન હોય કે દાદા આંગળી ચીંધે ઈને મારુ  

હો બે પેક પેટ માં આવે ભઇ ટેસમાં
ચુકાદો આવી જાય હાથ લીધેલા રે કેસમાં

હો કોઈ ના આડું આવે એની મોજની રે રેસમાં
હાવજડો વર્તાય જોઈ એના રે ફેસમાં

હો અંગ્રેજી રે બોલે કોઈના આવે એની તોલે
ધર્મેન્દ્ર બની શરૂ કરે ફિલ્મ શોલે
વાહ રાજા

મારા ભઇને પીવડાઈતો જો તું એક બોટલ દારૂ
પીવડાઈતો જો તું એક બોટલ દારૂ

પછી હોમે ડોન હોય કે દાદા અલ્યા ગમે અને મારૂ

હો એક બોટલ દારૂ આખું અમદાવાદ મારૂ

હો મારા ભઇ ને પીવડાઈતો જો તું એક બોટલ દારૂ 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *