Pivadavu Coca Cola Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Pivadavu Coca Cola Lyrics in Gujarati
By Gujju01-06-2023
કોકાકોલા…
કોકાકોલા…
હે તારી પતલી કમર જોને ખાય જોલા
હે તારી પતલી કમર જોને ખાય જોલા
તારી પતલી કમર જોને ખાય જોલા
ખાય જોલા…ખાય જોલા…
ઓ છોરી પીવડાવું કોકાકોલા
ઓ છોરી,ઓ છોરી પીવડાવું કોકાકોલા
હો તારી ઉમર લાગે છે હજી સાત્રરા સોલા
તારી ઉમર લાગે છે હજી સાત્રરા સોલા
ઓ છોરી પીવડાવું કોકાકોલા
ઓ છોરી,ઓ છોરી પીવડાવું કોકાકોલા
કોકાકોલા…
કોકાકોલા…
હો તને જોઈને મારા દિલમાં વાગે ઘટી
રમી લઈયે ચલ લવની ટવેન્ટી ટવેન્ટી
હો કાતીલ અદા તારી કાતીલ ફિગર
આંખો તારી જાણે બંધુકનું છે ટ્રીગર
હે તને સોને મઢાવું જાનુ તોલે તોલા
હે તને સોને મઢાવું જાનુ તોલે તોલા
તને સોને મઢાવું જાનુ તોલે તોલા
તોલે તોલા…તોલે તોલા…
એ છોરી પીવડાવું કોકાકોલા
એ છોરી પીવડાવું કોકાકોલા
કેરમ બોર્ડની લાગે છે તું તો લાગે છે કવીન
દિલ મારૂં હારીને કરૂં તને વિન
કોકાકોલા…
કોકાકોલા…
હો થઈ જા તું સેટને બની જા મારી ગર્લફ્રેન્ડ
ના રે કહીને તું ના કર લવનો ઘી એન્ડ
હું કરૂં તને ફોલો તું કર મને ફોલો
ગુમચુંમ કેમ બેઠા જાન હવે કોક બોલો
હો તું તો લાઈફ જીવે છે જાનુ મસ્તમૌલા
તું તો લાઈફ જીવે છે જાનુ મસ્તમૌલા
તું તો લાઈફ જીવે છે જાનુ મસ્તમૌલા
ઓ છોરી પીવડાવું કોકાકોલા
ઓ છોરી પીવડાવું કોકાકોલા
હે તને ઠન્ડી ઠન્ડી પીવડાવું જાનું કોકાકોલા