PREM NA ORTA LYRICS | RAKESH BAROT
By-Gujju23-06-2023
PREM NA ORTA LYRICS | RAKESH BAROT
By Gujju23-06-2023
એ… મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા
મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા
મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા
ચમ લખ્યા આવા વિધાતા એ લેખ રે
ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા
ચમ લખ્યા આવા વિધાતા એ લેખ રે
ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા
એ… મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા
મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા
હો… એકબીજા માટે જીવ અમે આલતા
દાડો કે રાત અમે જુદા રે ના પડતા
હો… વાતો વાતો માં અમે ઝગડો મેઠો કરતા
ઘડી બેઘડી માં નમણા કરી નાખતા
એ…. જુદા રહીને કેમ કરી જીવાય રે
ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા
જુદા થઈને કેમ કરી જીવાય રે
ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા
એ… મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા
મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા
ઓ…હો… હું એનું ખોળિયું ને એ મારો જીવ છે
ભેળા બેસી ખાવાની અમને ટેવ છે
હો… હો… હાચા પ્રેમીઓનો રોમ હાદ રે હોંભળજો
વિખુટા પડેલા ને ભેળા તમે કરજો
હે.. મારજો તમે લેખ ને માથે મેખ રે
ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા
મારજો તમે લેખ ને માથે મેખ રે
ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા
એ… મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા
મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા
મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા
ચમ લખ્યા આવા વિધાતા એ લેખ રે
ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા
ચમ લખ્યા આવા વિધાતા એ લેખ રે
ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા
મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા.
English version
A… Mara prem na re orta adhura rahi gaya
Mara prem na re orta adhura rahi gaya
Mara prem na re orta adhura rahi gaya
Cham lakhya aava vidhata ae lekh re
Bhagwon ame premi pankhida juda thai gaya
Cham lakhya aava vidhata ae lekh re
Bhagwon ame premi pankhida juda thai gaya
A… Mara prem na re orta adhura rahi gaya
Mara prem na re orta adhura rahi gaya
Ho… Ekbija mate jiv ame aalta
Dado ke raat ame juda re na padta
Ho… Vato vato ma ame jhagdo metho karta
Ghadi beghadi ma namna kari nakhta
Ae… Juda rahine kem kari jivay re
Bhagwon ame premi pankhida juda thai gaya
Juda thaine kem kari jivay re
Bhagwon ame premi pankhida juda thai gaya
A… Mara prem na re orta adhura rahi gaya
Mara prem na re orta adhura rahi gaya
Ao.. Ho… Hu aenu kholiyu ne e maro jiv chhe
Bhela besi khavani amne tev chhe
Ho… Ho… Hacha premi aono rom haad re hombhalje
Vikhuta padela ne bhela tame karjo
He… Marjo tame lekh ne mathe mekh re
Bhagwon ame premi pankhida juda thai gaya
Marjo tame lekh ne mathe mekh re
Bhagwon ame premi pankhida juda thai gaya
A… Mara prem na re orta adhura rahi gaya
Mara prem na re orta adhura rahi gaya
Mara prem na re orta adhura rahi gaya
Cham lakhya aava vidhata a lekh re
Bhagwon ame premi pankhida juda thai gaya
Cham lakhya aava vidhata a lekh re
Bhagwon ame premi pankhida juda thai gaya
Mara prem na re orta adhura rahi gaya.