Sunday, 22 December, 2024

Rakhadi No Nathi Koi Mol Lyrics | Bhavik Barot, Siddhi Yogi | Ekta Sound

124 Views
Share :
Rakhadi No Nathi Koi Mol Lyrics | Bhavik Barot, Siddhi Yogi | Ekta Sound

Rakhadi No Nathi Koi Mol Lyrics | Bhavik Barot, Siddhi Yogi | Ekta Sound

124 Views

રાખડી નો નથી કોઈ મોલ
રાખડી નો નથી કોઈ મોલ
આ સગપણ નો નથી કોઈ તોલ
રાખડી નો નથી કોઈ મોલ
આ સગપણ નો નથી કોઈ તોલ
મારી બેનડી છે આખા જગ માં અણમોલ
મારી બેનડી છે આખા જગ માં અણમોલ

રાખડી નો નથી કોઈ મોલ
આ સગપણ નો નથી કોઈ તોલ
રાખડી નો નથી કોઈ મોલ
આ સગપણ નો નથી કોઈ તોલ
મારો ભઇલો છે આખા જગ મા અણમોલ
મારો ભઇલો છે આખા જગ મા અણમોલ

નાના નાનપણ થી રાખડી હું બાધું
વીરા ની રક્ષા માટે દુઆ ઓ માંગુ
બેનડી ને ભઇલો વાલો વાલો લાગે
એને જોઈ ને મારા દુખડા ઓ ભાગે
અજવાળું ફેલાવે ચારે કોર
મારો ભઇલો છે આખા જગ મા અણમોલ
મારો ભઇલો છે આખા જગ મા અણમોલ

નથી કોઈ સ્વાર્થ કે નથી કોઈ ઈર્ષા
ઝરમર સ્નેહ ની થાય કાયમ વર્ષા
અધૂરા ના રહી જાય બેની તારા ઓરતા
આશા પુરી કરવા માટે પાછા ના પડતા
ના ફુલ્કા હાલરડાં ની દોર
મારી બેનડી છે આખા જગ માં અણમોલ
મારી બેનડી છે આખા જગ માં અણમોલ

જો જો આ બેનડી નું દિલ ના તૂટે
બેનડી થી કોઈ એનો ભાઈ ના રૂઠે
રાખડી ની દોર નો છેડો ના છૂટે
હશે એના આષિશ તો કાંઈ ના ખૂટે
મારી બેનડી છે આખા જગ માં અણમોલ
મારો ભઇલો છે આખા જગ માં અણમોલ

રાખડી નો નથી કોઈ મોલ
આ સગપણ નો નથી કોઈ તોલ
રાખડી નો નથી કોઈ મોલ
આ સગપણ નો નથી કોઈ તોલ
મારી બેનડી છે આખા જગ માં અણમોલ
મારો ભઇલો છે આખા જગ માં અણમોલ
મારી બેનડી છે આખા જગ માં અણમોલ
મારો ભઇલો છે આખા જગ માં અણમોલ

English version

Rakhadi no nathi koi mol
Rakhadi no nathi koi mol
Aa sagpan no nathi koi tol
Rakhadi no nathi koi mol
Aa sagpan no nathi koi tol
Mari bendi chhe aakha jag maa anmol
Mari bendi chhe aakha jag maa anmol

Rakhadi no nathi koi mol
Aa sagpan no nathi koi tol
Rakhadi no nathi koi mol
Aa sagpan no nathi koi tol
Maro bhailo chhe aakha jag maa anmol
Maro bhailo chhe aakha jag maa anmol

Nana nanpan thi rakhdi hu badhu
Veera ni raksha mate duaa o magu
Bendi ne bhailo valo valo lage
Aene joi ne mara dukhda o bhage
Ajvaru felave chare kor
Maro bhailo chhe aakha jag maa anmol
Maro bhailo chhe aakha jag maa anmol

Nathi koi swarth ke nathi koi irsha
Jarmar sneh ni thaay kayam varsha
Adhura na rahi jaay beni tara orta
Aasha puri karva mate pachha na padta
Na fulka halarda ni dor
Mari bendi chhe aakha jag maa anmol
Mari bendi chhe aakha jag maa anmol

Jo jo aa bendi nu dil na tute
Bendi thi koi aeno bhai na ruthe
Rakhdi ni dor no chhedo na chhute
Hase aena aashis to kaai na khute
Mari bendi chhe aakha jag maa anmol
Maro bhailo chhe aakha jag maa anmol

Rakhadi no nathi koi mol
Aa sagpan no nathi koi tol
Rakhadi no nathi koi mol
Aa sagpan no nathi koi tol
Mari bendi chhe aakha jag maa anmol
Maro bhailo chhe aakha jag maa anmol
Mari bendi chhe aakha jag maa anmol
Maro bhailo chhe aakha jag maa anmol

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *